________________
એક નકર ઘરમાં હતું કે જેણે ટેલીફન ઉઠાવ્યો પણ તે કાંઈ ટેલિફોનમાં હકીકત સમજી શક્યો નહીં અને સાચા સમાચાર મોડા મળ્યા. સ્પેશ્યલ પ્લેઈનથી ફલેદી પહોંચે તે પહેલાં અગ્નિસંસ્કાર થઈ ગયે. સૂચનાને ટેલીફેન અધી કલાક માટે પહે. જે સંદેશો સમયસર પહોંચ્યા હતા તે માતા-પિતાને શ્રી વિનોદમુનિના શબરૂપે પણ ચહેરે જેવાને અને અંતિમ દર્શનને પ્રસંગ મળત, પરંતુ અંતરાય કમે તેમ બન્યું નહીં. . આથી પ્લેઇનને પ્રોગ્રામ પડતું મૂકવામાં આવ્યું અને માતા-પિતા તા. ૧૪–૮–૧૭ના રોજ ટ્રેઇન મારફત ફલદી પહોંચ્યા. શ્રી દુર્લભજીભાઈ અને મણિબેને પૂજ્ય તપસ્વી શ્રી લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યા.
આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણન અને ઘર્યનું એકાએક ઐકય કરીને શ્રી વિનેદમુનિના માતા-પિતાના સાંત્વન અથે ઉપદેશ શરું થી. જેના ટૂંકમાં પરિ આ પ્રમાણે છે.
“હવે તે એ રત્ન ચાલ્યું ગયું ! સમાજને આશા દીપક ઓલવાઈ ગયો ! ઝટ ઊગીને આથમી ગયો! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી.” શ્રી વિનોદમુનિના સંસાર પક્ષના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યું કે :- બેન ! ભાવિ પ્રબળ છે. આ બાબતમાં મહાપુરુષોએ પણ હાથ ધોઈ નાખ્યા છે અને સૌને મરણને શરણ થવું પડે છે, તે પછી આપણા જેવા પામર પ્રાણીનું શું ગજું છે ? હવે તે શેક દૂર કરીને આપણે એમના મૃત્યુને આદર્શ જોઈને માત્ર ધીરજ ધરવાની રહી ”
૫ શ્રી સમર્થમલજી મહારાજ સાહેબને અભિપ્રાય -
પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનોદસુનિના વિષે અનુભવ થયો કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિલાષા અદ્વિમિંજા માણુગર ને પરિચય કરાવતી હતી. પ્રાપ્ત