________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૬ ઠ્ઠ ૧
ભાવાર્થ:- ભગવાન્ મહાવીર સ્વામી પ્રતિપૂણુ વીય વાળા હતા, જેમ મેરૂપર્યંત સ્વ'માં નિવાસ કરનારા દેવાને હ ઉત્પન્ન કરાવનાર અને સ`પવામાં ( મેરૂપર્વત) શ્રેષ્ટ છે. અને અનેક ગુણાથી સુશાભિત છે એમ ભગવાન મહાવીર સ્વામી સર્વ ગુણુથી સુચાભિત હતા.
૧૦
.
सयं सहस्साण उ जोयणाणं, तिकंडगे पंडगवेजयंते ।
*
૭
૧૦
११
૧૨
से जोयेणे णवणवते सहस्से, उध्धुरिसतो हे सहस्समेगं ॥१०॥
શબ્દા : (૧) એ મેરૂ પર્યંત એકસા (૨) હજાર (૩) યેાજનના ઉંચા છે (૪) ત્રણ વિભાગ છે પત ઉપર (૫) સર્વથી ઉપર ૫દંડક વન પતાકાની માક સાલા આપે છે (૬) એ પર્યંત (૭) નવાણુ (૮) હજાર (૯) યાજન પૃથ્વી ઉપર (૧૦) ઉંચા છે પૃથ્વીની (૧૧) અંદર (૧૨) એક હજાર યેાજન છે.
ભાવાઃ- મેરૂ પર્યંત એક લાખ યેાજનના ઊંચાઈમાં છે. તેમાં નવાણુહજાર ચેાજન પૃથ્વી ઉપર ઊંચાઈમાં છે અને એક હજાર ચેાજન પૃથ્વીની અંદર છે. પૃથ્વી ઉપરના ભાગમાં ત્રણ વિભાગ છે. તેનાં ઉપરના ભાગમાં સવ`થી ઊંચું પડગ નામનું વન મેરૂ પર્વત ઉપર પતાકાની માફક ગેરૂને ચારતું વીટીને રહેલ છે. ત્રણ વિભા ગમાં ૧ ભૂમિમય ૧ સુવર્ણમય ૧ વડુ મય છે તથા સ` નીચે ભદ્રશાલ વન છે.
3
पुट्ठे णभे चिट्ट भूमिवट्ठिए, जं सूरिया अणुपरिवट्टयंति ॥
९
૧૦
૧૨
૧૩
૧૧
से हेमबन्ने यहूनंदणेय, जंसी रतिं वेदयंति महिंदा ॥ ११॥
શબ્દા : (૧) સુમેરુપવ ત (૨) આકાશને (૩) સ્પશીને (૪) પૃથ્વીપર સ્થિત રહેલ છે (૫) જેને (૬) સૂર્ય' (૭) પ્રદક્ષિણા કરે છે (૮) સુવણૅ રંગવાળા