SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર કૃતાંગ સૂત્ર અ॰ } ઉ॰ ૧ એવી રીતે ભગવાન્ શ્રી મહાવીર સ્વામી જગતમાં સર્વ જ્ઞાનીઓમાં સ`થી શ્રેષ્ઠ હતા. ૧ 8 से नया अक्खसागरे वा, महोदही वावि अनंतपारे । 2 . ९ ૧૦ ११ ૧૨ अणाइले वा चकसाइ मुक्के, सके देवाहिव इमं ||८|| ', શબ્દા : (૧) ભગવાન્ મહાવીર સ્વામી (ર) સમુદ્ર સમાન (૩) પ્રજ્ઞાથી (૪) અક્ષય (૫) સ્વયમ્બૂરમણુ સમુદ્રની સમાન અપાર (૬) પ્રજ્ઞાવાળા જેમ સમુદ્ર જલ નિર્મૂલ તેમ ભગવાનની (૭) પ્રજ્ઞા નિ`લ–(૮) કષાયેાથી (૯) રહિત (૧૦) કેંદ્રની માફક (૧૧) દેવતાઓના અધિપતિ (૧૨) તેજસ્વી. ૨૦૯ ભાવાઃ- ભગવાન શ્રી મહાવીર સ્વામી સમુદ્રની સમાન અક્ષય પ્રજ્ઞાવાળા તથા સ્વયંમ્બૂરમણુ સમુદ્રની માફક ભગવાની પ્રજ્ઞા અપાર, તથા કષાયેાથી રહિત હોવાથી ભગવાનની પ્રજ્ઞા નિમળ, તેમ જ ઈંદ્રની માફક ભગવાન્ સ દેવાના અધિપતિ તથા સમસ્ત જગતના પૂજ્ય ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરવાવાળા, કાઇ પણુ લબ્ધિના ઉપયેાગ કરતા નહિ. સથા આરભ પરિગ્રહથી મુક્ત હતા. તથા તેજસ્વી હતા, યશસ્વી હતા, અપાર ગુણવાળા હતા. ૧ ७ से वीरिएण पडिपुन्नवीरिए, सुदंसणे वा गवसे । ૧૦ . ૧૧ ૧૩ १२ सुराल वासिमुदागरे से, विराय णेगगुणोववेए ॥९॥ શબ્દા : (૧) ભગવાન્ મહાવીર સ્વામી (૨) વીય^થી (૩) પ્રતિપૂર્ણવીવાળા (૪) સ` (૫) પ°તામાં (૬) સુમેરુ પર્વતની જેમ (૭) સ`થી શ્રેષ્ઠ હતા (૮) નિવાસ કરવાવાળાને (૯) સ્વર્ગસમાન (૧૦) હર્ષ ઉત્પન્ન કરાવનાર (૧૧) તે પંત (૧૨) અનેક ગુણાથી સહિત (૧૩) શાભાયમાન.
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy