________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૫ ઉ. ૧
૧૮૭
શબ્દાર્થ : (૧) અંગમાંથી લેહી ટપકે છે (૨) નારકી (૩) સુકા તાડ પત્ર સમાન (૪) રાત્રિ દિવસ (૫) એ નરક સ્થાનમાં (૬) રૂદન કરે છે (૭) અજ્ઞાની નારકીને અંગોમાંથી (૮) પરુ (૯) માંસ (૧૯) ઝરતા રહે છે (૧૧) અગ્નિમાં બળતા (૧૨) ખાર છાંટે છે (૧૩) લેહી (૧૪) શરીર પર.
ભાવાર્થ- અજ્ઞાની નારકી એના શરીરના અંગોમાંથી લેહી પરુ ટપકતાં ઝરતાં થકાં તાલ નામના વૃક્ષના સુકા પાંદડા જેવા દુર્બળ નારકીઓ રાત્રિ દિવસ નરકસ્થાનમાં કરુણાયુકત રૂદન કરતાં રહે છે. વળી તે નારકીઓને અગ્નિમાં બાળી પશ્ચાત તેના શરીર ઉપર ખાર છાંટે છે, તેથી તેના શરીરમાંથી લોહી, પાસ, કરતાં રહે છે, આવી તીવ્ર પીડા નારકીઓ પૂર્વે કરેલ કુર કર્મોના વિપાકોથી ભેગવી રહેલા છે.
૧૦
૧૧
૧દ
जइ से सुता लोहितपूअपाई, बालागणी तेप्रगुणा परेणं । कुंभी महंताहियपोरसीया, समूसिता लोहियपूयपुण्णा ॥२४॥
૧૩ ૧૪
શબ્દાર્થ ઃ (૧) લોહી તથા (૨) પરુને (૩) પકવનારી નવીન (૪) અગ્નિના તાપ સમાન (૫) જેનો ગુણ છે (૬) અતિતાપયુકત (૭) પુરા પ્રમાણથી અધિક (૮) બહુમોટી (૯) કુંભી નામની નરકની ભૂમિ (૧૦) કદાચિત (૧૧) તમે (૧૨) લેહી (૧૩) પથી (૧૪) ભરેલી (૧૫) ઉંચી (૧૬) સાંભળી
ભાવાર્થ:- લેહી તથા પાસને પકવનારી નવીન અગ્નિના સમાન તેજથી યુક્ત હોવાથી અત્યન્ત તાપ યુક્ત પુરુષ પ્ર પાણથી અધિક મહાન મટી તથા ઉંચી લહી અને પરુથી ભરેલી કુંભી નામની નરક તમેએ કદાચ સાંભળી હશે. વળી ઉંટના જેવા આકારવાળી અને ચારે તરફ અગ્નિ હોવાથી ધૃણાસ્પદ છે.