________________
- ૧૩૦
સત્ર કૃતાંગ સત્ર અ૦ ૩ ઉ૦ ૩ વેષ રાખતા હોવાથી સાધુ કહેવડાવે છે, તેથી આપ બે પક્ષને સે છે. અસત્ અનુષ્ઠાન કરે છે અને સંત અનુષ્ઠાન કરવાવાળાની નિંદા કરે છે. તેથી તમો જ સંસારના પારને પામનારા નથી.
૧૦
तुम्भे भुंजह पाएसु, गिलाणो अभिहडंमि या । तं च बीओदगं भोच्चा, तमुदिसादि जं कड ॥ १२ ॥
શબ્દાર્થ : (૧) તમે ઘાતુના (૨) પાત્રોમાં (૩) ભોજન કરે છે અને (૪) રોગીને માટે (૫) ગૃહસ્થ દ્વારા ભજન ભગાવો છે (૬) સચિત્ત બીજ વાળા આહાર તથા (૭) કાચા પાણીને (૮) ભેગો છો (૯) ઉદેશિકાદિ (૧૦) બનાવેલા.
ભાવાર્થ – તમે લોકો કાંસાં આદિના ગૃહસ્થના પાત્રોમાં ભજન કરો છે, તથા રોગી સાધુઓને માટે ગૃહસ્થ દ્વારા આહાર માંગો છો. આ પ્રમાણે તમે લેકે બીજ અને કાચા પાણીને ઉપભેગ કરો છો. તેમ જ ઉદેશિક આદિ આહાર પાણીને ઉપયોગ કરો છો.
लित्ता तिव्वाभितावेणं उज्झिआ असमाहिया । नातिकण्डूइयं सेयं, अरुयस्सावरज्झर्ती ॥ १३ ॥
શબ્દાર્થ : (૧) ઉપલિપ્ત (૨) તીવ્ર (૩) અભિતાપ સહિત કર્મ બંધનથી (૮) વિવેકથી રહિત શુભ (૫) અધ્યવસાયથી રહિત છ (૬) ખણવાથી (૭) શ્રેય (૮) નહિ (૯) ત્રણ-ઘાવને (૯) ડબલે પીડા (૧૦) ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ – મોક્ષ વિશારદ સુસાધુ અન્યતીથી ઓને કહે છે કે તમે લેકે કર્મ બંધથી ઉપ૯િ ત તીવ્ર અભિતાપ સહિત તથા સદ્દવિવેકથી