________________
श्रीगच्छाचारप्रकीर्णकम्
___ ३८ माऊए दुहियाए, सुण्हाए अहव भइणिमाईणं । जत्थ न अज्जा अक्खइ, गुत्तिविभेयं तयं गच्छं ॥१३१॥ दंसणइयार कुणई, चरित्तनासं जणेइ मिच्छत्तं । दुण्हवि वग्गाणज्जा, विहारभेयं करेमाणी ॥१३२॥ तम्मूलं संसारं, जणेइ अज्जावि गोयमा ! नूणं । तम्हा धम्मुवएसं, मुत्तुं अन्नं न भासिज्जा ॥१३३॥ मासे मासे उ जा अज्जा, एगसित्थेण पारए। कलहे गिहत्थभासाहि, सव्वं तीइ निरत्थयं ॥१३४॥ मातुः दुहितुः स्नुषायाः अथवा भगिन्यादीनाम् । यत्र न आर्या आख्याति गुप्तिविभेदं सको गच्छः ॥१३१।। दर्शनातिचारं करोति चारित्रनाशं जनयति मिथ्यात्वम् । द्वयोरपि वर्गयोः आर्याः विहारभेदं कुर्वाणाः ॥१३२।। तन्मूलं संसारं जनयति आर्यापि गौतम ! नूणं । तस्मात् धर्मोपदेशं मुक्त्वा अन्यत् न भाषते ॥१३३।। मासे मासे तु या आर्या एकसिक्थेन पारयेत् । कलहे गृहस्थभाषाभिः सर्वं तस्याः निरर्थकम् ॥१३४॥
ભંગ જે ગચ્છમાં સાધ્વી ન કરે તેને જ સાચો ગચ્છ જાણવો.
૧૩૨-૧૩૩. જે સાધ્વી દર્શનાતિચાર લગાડે, ચારિત્રનો નાશ અને મિથ્યાત્વ ઉત્પન્ન કરે, બન્ને વર્ગના વિહારની મર્યાદાનું ઉલ્લંઘન કરે તે સાધ્વી નથી. ધર્મોપદેશ સિવાયનું વચન સંસારમૂલક હોવાથી તેવી સાધ્વી સંસારવધારે છે, માટે હેગૌતમ! ધર્મોપદેશ મૂકીને બીજું વચન સાધ્વીઓએ બોલવું નહિ.
૧૩૪. એકેક મહીને એકજ કણથી જે સાધ્વી તપનું પારણું કરતી હોય, તેવી સાધ્વી પણ જો ગ્રહસ્થની સાવદ્ય ભાષાથી કલહ કરે, તો તેનું તે સર્વ અનુષ્ઠાન निरर्थ छ.
સાધ્વી સ્વરૂપ નિરૂપણ નામે ત્રીજો અધિકાર સમાપ્ત.