SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ३७ श्रीगच्छाचारप्रकीर्णकम् समा सीसपडिच्छीण, चोअणासु अणालसा । गणिणी गुणसंपन्ना, पसत्थपुरिसाणुगा ॥१२७॥ संविग्गा भीयपरिसा य, उग्गदंडा य कारणे । सज्झायझाणजुत्तां य, संगहे अविसारया ॥१२८॥ जत्थुत्तरपडिउत्तरवडिआ अज्जा उ साहुणा सद्धिं । पलवंति सुरुहावी, गोयम ! किं तेण गच्छेण ? ॥१२९॥ जत्थ य गच्छे गोयम ! उप्पण्णे कारणंमि अज्जाओ। गणिणीपिट्ठिआओ, भासंती मउअसद्देण ॥१३०॥ समा शिष्यप्रातीच्छिकानां चोदनासु अनलसा । गणिनी गुणसम्पन्ना प्रशस्तपुरुषानुगता ॥१२७।। संविग्ना भीतपर्षद् च उग्रदण्डा च कारणे । स्वाध्यायध्यानयुक्ता सङ्गहे च विशारदा ॥१२८।। यत्र उत्तरं प्रत्युत्तरं वृद्धा आर्याः साधुना सार्धम् । प्रलपन्ति सरोषाऽपि गौतम ! किं तेन गच्छेन ? ॥१२९॥ यत्र च गच्छे गौतम ! उत्पन्ने कारणे आर्याः । गणिनीपृष्टिस्थिता भाषन्ते मृदुकशब्देन ॥१३०॥ ૧૨૭-૧૨૮. પોતાની શિષ્યાઓ તથા પ્રાતીચ્છિકાઓને સમાન ગણનાર, પ્રેરણા કરવામાં આળસરહિત, અને પ્રશસ્ત પુરૂષોને અનુસરનારી મહત્તરા સાધ્વી ગુણસંપન્ન જાણવી. સંવેગવાળી, ભીત પર્ષદાવાળી, કારણ પચ્ચે ઉગ્ર દંડ આપનારી, સ્વાધ્યાય તથા ધ્યાનમાં યુક્ત, અને શિષ્યાદિકનો સંગ્રહ કરવામાં કુશળ, એવી સાધ્વી ગણીની પદને યોગ્ય છે. ૧૨૯. જે ગચ્છમાં વૃદ્ધા સાધ્વી કોપાયમાન થઈને સાધુની સાથે ઉત્તરપ્રત્યુત્તરવડે મોટેથી પ્રલાપ કરે છે, તેવા ગચ્છથી હે ગૌતમ! શું પ્રયોજન છે? ૧૩૦-૧૩૧. હે ગૌતમ! જે ગચ્છની અંદર સાધ્વીઓ કારણ ઉત્પન્ન થએ સતે મહત્તરા સાધ્વીની પાછળ ઉભા રહીને મૃદુ-કોમળ શબ્દોથી બોલે છે તેજ વાસ્તવિક ગચ્છ છે. વળી માતા-પુત્રી-સ્તુષા-અથવા ભગીની આદિવચન ગુતિનો
SR No.022582
Book TitleGacchachar Prakirnakam
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2011
Total Pages358
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_gacchachar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy