SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ३५ श्रीगच्छाचारप्रकीर्णकम् अजयणाए पकुव्वंति, पाहुणगाण अवच्छला । चित्तलियाणि अ सेवंति, चित्ता रयहरणे तहा ॥ १२० ॥ गइविब्भमाइएहिं, आगारविगार तह पगासंति । जह वुड्ढाणवि मोहो, समुईरइ किं तु तरुणाणं ? ॥१२१॥ बहुसो उच्छोलिंती, मुहनयणे हत्थपायकक्खाओ | गिण्हेइ रागमंडल, सोइंदिअ तह य कब्बट्ठे ॥ १२२ ॥ अयतनया प्रकुर्वन्ति प्राघूर्णिकानामवत्सला । चित्तलानि च सेवन्ते, चित्राणि रजोहरणानि तथा ॥१२०॥ गतिविभ्रमादिभिः आकारविकारं तथा प्रकाशयन्ति । यथा वृद्धानां मोहो समुदीर्यते किं पुनः तरुणानाम् ? ॥१२१॥ बहुशो उच्छोलयन्ति मुखनयनानि हस्तपादकक्षाः । गृह्णन्ति रागमंडलं श्रवणेन्द्रियं तथैव कल्पस्थाः ॥ १२२ ॥ ન રહે, નિમિત્ત આદિનો પ્રયોગ કરે, ગ્લાન તથા નવદીક્ષિતને ઔષધ-વસ્ત્ર આદિવડે પ્રસન્ન ન કરે, અવશ્ય કરવા લાયક ન કરે, ન ક૨વાયોગ્ય અવશ્ય કરે, યતનારહિત ગમન કરે, ગ્રામાન્તરથી આવેલ પ્રાહુણા સાધ્વીઓનું નિર્દોષ અન્નપાનાદિવડે વાત્સલ્ય ન કરે, વિવિધ રંગી વસ્ત્રો સેવે તેમજ વિચિત્ર રચનાવાળા રજોહરણ વાપરે. ગતિ-વિભ્રમ આદિવડે સ્વભાવિક આકારનો વિકાર એવી રીતે પ્રગટ કરે કે જેથી યુવાનોને તો શું, પરન્તુ વૃદ્ધોને પણ મોહોદય થાય. મુખ, નયન, હાથ, પગ, કક્ષા વિગેરે વારંવાર ધૂએ અને વસંતાદિ રંગના સમૂહથી બાળકોની પણ શ્રોત્રાદિ ઇન્દ્રિયોને હરણ કરે. આવી સાધ્વીઓ સ્વેચ્છાચારી भरावी.
SR No.022582
Book TitleGacchachar Prakirnakam
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2011
Total Pages358
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_gacchachar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy