________________
श्रीगच्छाचारप्रकीर्णकम्
जइवि सयं थिरचित्तो, तह ! संसग्गिलद्धपसराए । अग्गिसमीवे व घयं, विलिज्ज चित्तं खु अज्जाए ॥६६॥ सव्वत्थ इत्थिवग्गंमि, अप्पमत्तो सया अवीसत्थो । नित्थरइ बंभचेरं, तव्विवरीओ न नित्थरइ ॥६७॥ सव्वत्थेसु विमुत्तो, साहू सव्वत्थ होइ अप्पवसो । सो होइ अणप्पवसो, अज्जाणं अणुचरंतो उ ॥६८॥ खेलपडिअमप्पाणं, न तरइ जह मच्छिआ विमोएडं । अज्जाणुचरो साहू, न तरइ अप्पं विमोएउं ॥ ६९ ॥ यद्यपि स्वयं स्थिरचित्तस्तथापि संसर्ग्या लब्धप्रसरया । अग्निसमीपे इव घृतं विलीयेत चित्तं खु आर्ययाः ॥६६॥ सर्वत्र स्त्रीवर्गे, ऽप्रमत्तः सदा अविश्वस्तः । निस्तरति ब्रह्मचर्यं तद्विपरीतो न निस्तरति ॥६७॥ सर्वार्थेषु विमुक्तः साधुः सर्वत्रात्मवशो भवति । स भवत्यनात्मवशो आर्यायाः अनुचरन् तु ॥ ६८ ॥ श्लेष्मपतितमात्मानं, न शक्नोति यथा मक्षिका विमोचयितुम् । आर्यानुचरन् साधुर्न शक्नोत्यात्मानं विमोचयितुम् ॥६९॥
૬૬. જો કે પોતે દ્રઢ અન્તઃકરણવાળો હોય તોપણ સંસર્ગ વધવાથી અગ્નિસમીપે જેમ ઘી ઓગળી જાય છે, તેમ મુનિનું ચિત્ત સાધ્વી સમીપે વિલીન थाय छे.
૬૭. સર્વ સ્ત્રીવર્ગની અંદર હમ્મેશાં અપ્રમત્તપણે વિશ્વાસરહિત વર્તે તો તે બ્રહ્મચર્ય પાળી શકે છે, અન્યતા તેથી વિપરીત વર્તે તો નથી પાળી શકતો.
૬૮. સર્વત્ર સર્વ પદાર્થોમાં મમતારહિત મુનિ સ્વાધીન હોય છે, પરન્તુ તે મુનિ જો સાધ્વીના પાસમાં બંધાએલ હોય તો તે પરાધીન થઇ જાય છે.
૬૯. લીંટમાં પડેલ માખીઓ છુટી શકતી નથી, તેમ સાધ્વીને અનુસરનાર