SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૩. અક્ષય અને અશેષ પણ છે, છતાં સર્વ દુઃખો વર્તે છે વધ કરેલા જીવનો વધ કરી ન થાય, એમ કહે નહીં. ૭૮૪. તે ભિક્ષુ સમ્યક આચારવાળો દેખાય છે, તેવું જીવે છે પણ તે મિથ્યા જીવન વૃત્તિથી જીવે છે એવી દષ્ટિ ન ધારવી. ૭૮૫. તે દક્ષિણા ઉપર આધાર રાખે છે કે નહીં તેમ ન બોલે તે વિષે બુદ્ધિમાનને જાગૃતિ કરે નહીં, શાંતિ માર્ગ જ પ્રવેદે. ૭૮૬, જીન દ્રષ્ટિએ આ સ્થાનો સંયમવાળા છે, તે આત્મતાથી ધારણ કરી મોક્ષ માર્ગે ચાલી જાય. આમ હું કહું છું. અધ્યાય પાંચમો સમાપ્ત. 129
SR No.022568
Book TitleSutrakritang Skandh 02
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy