SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ યાને સ્યાદ્વાદ એ પુલમાં એક સાચા અને બીજો ખાટા ઢુવા જોઇએ, પરંતુ અને સાચા કે મને ખાટા હોઈ શકે નહિ, તેમણે પેાતાની આ માન્યતા વ્યવહારનાં ક્ષેત્રમાં કસી જોવા જેવી છે. નીચેના એ યંત્રા નિયત ખાનામાં જુદા જુદા અકા ધરાવે છે, છતાં તેમાંના એકને સાચા અને બીજાને ખાટા કહી શકશે! ખરા ? યંત્ર પહેા ૯ A ૧૫ ૪ ૧૬ ૩ ૧૦ 6 ૧૩ ૧૨ ८ ૧ ૧૧ ૧૪ ૧ ૧૫ ૧૦ યંત્ર ખીઝે ૧૪ ૪ ૫ ८ ૧૧ હ ૧૬ ૩૩ ૨ ૧૨ w ૩ ૧૩ તમારી શરત એ હાય કે દરેક આડી પંક્તિના સરવાળા ૩૪ આવવા જોઈએ, તે આ મને યા તે શરતા પૂરી કરે છે; તમારી શરત એ હોય કે દરેક ઊભી પક્તિના સરવાળે પણ ૩૪ આવવા જોઈએ, તે। આ બને યંત્ર તે શરતા પણ પૂરી કરે છે; અને તમારી શરત એ હાય કે અનેક રેખાઓનો સરવાળા ૩૪ આવવા જોઈએ તા એ શરત પણ આ યંત્રા પૂરી કરે છે. આગંળ
SR No.022553
Book TitleJain Shikshavali Nayvichar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy