________________
( ૮૯ ) અર્થ: તેઓએ પણ તેની મિત્રાઈથી તથા ઇમ્મિલની કલાઓથી વશ થઇને પોતપોતાની કન્યા તે ભાગ્યવાન ધમ્મિલને આપી. એ ૬૬ છે
धम्मिलोऽपि वयस्यैः स्वै र्बोधयामास तान् रहः ॥ हंहो अहमुढोऽपि । न मोक्ष्ये साधुसंगति ।। ६७ ॥
અર્થ–પરંતુ ઘમ્મિલે પોતાના મિત્ર મારફતે તે શાહુકારને ગુમ રીતે જણાવ્યું કે હું પરણ્યાબાદ પણ મુનિઓને સંગ ત્યજીશ. નહિ. એ ૬૭ છે
विचारपयसां काम-गवीर्वाचो महात्मनां ।। दषयत्यो न मे नार्यो । मार्जाय इव संमताः ॥ ६८ ॥ અર્થ:–વિચારી દૂધની કામધેનુસરખી મહાત્માની વાણીને દૂષિત કરનારી બિલાડી સરખી સ્ત્રીઓને ( પરણવા માટે મારી ) સમતિ નથી. એ ૬૮ છે
वराणां शतमर्हति । कुमार्य इति वादिनः ।। अन्येभ्य इभ्यपुत्रेभ्य-स्ते स्वपुत्रीददुस्ततः ॥ ६९ ॥
અર્થ:- તે સાંભળીને ) કુંવારી કન્યાઓને માટે સેંકડો વર * મળી શકે છે એમ કહી તેઓએ પિતાની પુત્રીઓ બીજા શાહકારેના પુત્રોને આપી. છે ૬૯
अथो पनवमुस्तत्र । पुरेऽभूत् श्रेष्टिकुंजरः ।। अनवच्छिन्नदानेन । प्रीणितार्थिमधुव्रतः ।। ७० ।।
અર્થ:-હવે તે નગરમાં નિરંતર દાનથી ( મદથી ) યાચકે રુપી ભમરાઓને ખુશી કરનારો હાથી સરખો ધનવસુ નામે શેઠ (વસ) હતો. ૭૦ છે
धनदत्ता प्रिया तस्य । प्रियालापैकसारणिः ॥ સારા સન્મતિઃ પુત્રી ! તયારી થશોપતી . ૭૨ અર્થ:–તેને પ્રિય વચનથી એક નહેરસરખી ધનદત્તા નામની ચી હતી, તથા તેઓને ઉત્તમ યશવાળી અને સદ્બુદ્ધિવાળી યશેમતી નામે પુત્રી હતી. ૭૧ છે
पुत्रेभ्योऽपि प्रियतरी । वर्द्धमाना क्रमेण सा ॥ અકિ સમયે વિના / વણા થોપિનોવિતા ૭૨ . ૧૨ સૂર્યોદય પ્રેસ-જામનગર