________________
( ૮૩ ) कलाकौशलकारुण्य-कवितादिगुणावली ॥ विलीयते ध्रुवं नारी-संगादत्र कथां शृणु ॥ २८ ॥
અર્થ:–વળી સ્ત્રીના સંગથી કલાની કુશલતા દયા તથા કવિપણા આદિક ગુણેની શ્રેણિ ખરેખર નાશ પામે છે, તે માટે અહીં એક દષ્ટાંત સાંભલે ? ૨૮ છે
आसीत्पुरा पुरे भोग-पुरे राजारिमर्दनः । प्रतापाक्रांतदिक्चक्रः । श्रिया शक्र इवापरः ॥ २९ ॥
અર્થ-પૂવે ભેગપુર નામના નગરમાં અરિમર્દનનામે રાજા હતે, તે પોતાના પ્રતાપથી દિચક્ર જીતીને લક્ષ્મીથી બીજા ઇન્દ્ર સરખે શોભતો હતો. એ ૨૯ છે
इतश्च कोऽपि गोपाल-चारयन् धेनुकं वने ॥ सांद्रद्रुमतलासीनः । सहसोल्लासमासदत् ।। ३० ॥
અર્થ –એવામાં કેઈ એક ગોવાળ વનમાં ઘાટાં વૃક્ષનીચે બેસીને ગાયો ચરાવતોથકો એકદમ ઉલ્લાસ પામે. ૩૦ છે
अज्ञानतिमिरभ्रंशे । तस्यापभ्रंशभाषया । उन्मिमील कवित्वाख्यं । ज्योतिराकस्मिकं तदा ॥ ३१ ॥
અર્થ –તે વખતે અજ્ઞાનરૂપી અંધકારને નાશ થવાથી તેને અપભ્રંશ ભાષામાં અકસ્માત કવિપણાની શક્તિ ઉત્પન્ન થઈ. એ ૩૧ છે
पाशुपाल्यं ततस्त्यक्त्वा । पशुसाम्यकरं नृणां ॥ कलाफलार्थी गोपालो । भूपालस्य सभा ययौ ।। ३२ ।।
અર્થ –પછી માણસને પશુસમાન કરનારૂં પશુપાલપણું તજીને તે ગોવાળ પિતાની કલાનું ફલ મેળવવા માટે રાજાની સભામાં ગયે. એ ડર છે
अर्थैरभिनवैः प्रौढ-कवीनामप्यगोचरे । कृत्वा हृद्यानि पद्यानि । स तुष्टाव धराघवं ॥ ३३ ॥
અથ–મહાકવિઓને પણ અગમ્ય એવા નવીન અર્થોથી મને- . હર કાવ્યો રચીને તે રાજાની સ્તુતિ કરવા લાગે છે ૩૩
चमत्कृतमना भूपाः । स्वांतिके तमतिष्टिपत् ॥ वल्लीषु कल्पवल्लीव । कलासु किल वाकला ॥ ३४ ॥