________________
( ૮૧ ) यथावसरमायात-धान्यः पंच जगत्प्रियं ॥ तिथयः शुक्लपक्षीया । इवेंदुं तमवर्द्धयन् ॥ १४ ॥
અર્થ:–જગતને આનંદ આપનારા ચંદ્રને જેમ શુક્લ પક્ષની તિથિએ તેમ એગ્ય અવસરે આવતી પાંચ ઘાવીએ તેને પોષવા લાગી.
भोजनं भाषणं क्षौर-मुत्थानं गमनं तथा ॥ जगाम सर्वमप्यस्य । पित्रोरुत्सवहेतुतां ॥ १५ ॥
અર્થ–આ ધમ્પિલકુમારનું ભેજન ભાષણ હજામત ઉઠવું તથા ચાલવું એ સવલું માબાપને આનંદના હેતુક્ય થયું. ૧૫ જે
वयसा वपुषा वर्द्ध-मानोऽभूत्पंचवार्षिक: ॥ यदा तदा मुदा पित्रा । कलाचार्यस्य सोऽर्पितः ॥ १६ ॥
અર્થ-પછી ઉમર અને શરીરથી વૃદ્ધિ પામતે તે જ્યારે પાંચ વર્ષને થયો ત્યારે પિતાએ હર્ષથી કલાચાર્યને સેં. છે ૧૬ છે
साक्षिमात्रीकृताचार्यो-ऽपरिजूरितमस्तकः ॥ कलयामास स स्वल्प-कालेन सकला कलाः ॥ १७ ॥
અર્થ–માત્ર સાક્ષીપ કરેલ છેગુરૂ જેણે એવો તે કંઇ પણ તકલીફવિના સ્વલ્પ સમયમાં જ સઘળી કલાઓ શીખી ગયો. ૧છા
शिर शन्याः कलाः सर्वा । एका धर्मकलां विना ।। इति तं धर्मबोधाय । श्रेष्टी साध्वंतिकेऽमुचत् ॥ १८ ॥
અર્થ:–એકધમકળાવિના સઘલી કળાએ મસ્તકવિનાની છે એમ વિચારીને શેઠે ધાર્મિક જ્ઞાન મેળવવા માટે તેને સાધુઓ પાસે મોકલ્યો.
स साधुभ्यः श्रुतं धर्म्य-मधीयानो नवं नवं ॥ सूक्ष्मेष्वपि विचारेषु । विद्वान् साधुरिवाभवत् ॥ १९ ॥
અર્થ:–ત્યાં તે સાધુઓ પાસેથી નવાં નવાં ધર્મશાસ્ત્ર ભણુને સાધુની પેઠે સૂક્ષ્મ વિચારમાં પણ પ્રવીણ થયો. ૧૯ છે
जीवाऽजीवादिकास्तस्य । पदार्था हृदये नव ॥ समपंचाः स्फुरंतिस्म । रंगभूमौ नटा इव ॥ २० ॥
અર્થ:-રંગભૂમિપર જેમ નટે તેમ તેના હૃદયમાં જીવ અજીવઆદિક નવ તત્વે ભેદસહિત કુરાયમાન થયા. | ૨૦ |
बाल्यसीमामथोल्लंघ्य । स ययौ यौवनं वनं ॥
ના બાપ થા–રવાતથat ૨૨ . ૧૧ સૂર્યોદય પ્રેસ-જામનગર