________________
( ૭ ). અર્થ વળી ત્યારથી માંડીને શેઠ પણ આચાર્યનાં વચનને યાદ કરતા થકા શાસ્ત્રમાં કહેલી વિધિમુજબ કષાયરહિત જિનની વાજિનાદપૂર્વક પૂજા કરવા લાગ્યા. તે ૧ |
नित्यं गुरुपदांभोज-रजः संस्पर्य पावनं ॥ सुभगं भावुको भाल-भृगस्तस्याऽभवत्तरां ॥२॥ અર્થ:-હમેશાં ગુરૂચરણરુપી કમલની પવિત્ર અને મનહર રજનો સ્પર્શ કરીને તે ભાવિક શેઠ તેપ્રતિ પોતાના લલાટપી ભમરાવાળે થયો. જે ૨ છે
सदापदापगाममान् । दीनानुद्ध मंजसा || - સોડાનનાં કમી–મંગિની સંગીન મિત્ર રૂ .
અર્થ:–વળી તેણે હમેશાં આ આપદાપી નદીમાં ડુબેલા એવા દીન મનુષ્યોને જલદીથી ઉદ્ધાર કરવા માટે પોતાની લક્ષ્મીને દેહધારી હોડી સરખી બનાવી. . ૩
स च पंचनमस्कार-स्मृतिपीयूषधारया ॥ सदा सदारः स्वां जिहां । पुनातिस्म पदे पदे ॥ ४॥ અર્થ–વળી તે પત્ની સહિત હમેશાં પંચપરમેષ્ટિના નમસ્કારના સ્મરણરૂપી અમૃતની ધારથી પગલે પગલે પોતાની જિહાને પવિત્ર કરવા લાગ્યો. | ૪ |
तपस्तपर्तृवत्तीनं । तेनाचाम्लादि निर्ममे ॥ अभजद्भावनासिंधु-स्तत्र चित्रं न तानवं ॥५॥ અર્થ – ઉષ્ણકાલની પેઠે તે આયંબિલરમાદિક તીવ્ર તપ તપવા લાગ્યા, અને તે વખતે તેને ભાવનાપી સમુદ્ર જે વિસ્તાર પામ્યો તેમાં કઈ આશ્ચર્ય નથી. એ ૫
अभयं घोषयामास । राजादेशमवाप्य सः ॥ कारयामास जैनेषु । चैत्येष्वष्टाहिकामहं ॥३॥
અર્થ:-વળી તેણે રાજાને હુકમ મેલવીને અમારી પહ વજડા, તથા જિનમંદિરમાં અઠાઇમહત્સવ કરાવ્યું. તે ૬ __अथानुभावाद्धर्मस्य । सानिध्याच दिवौकसां ॥
माणिक्यमिव मेदिन्या । दधे गर्भः सुभद्रया ॥७॥ . . અર્થ:-હવે ધર્મના પ્રભાવથી તથા દેવાના સહાયથી પૃથ્વી જેમ માણિક્યને તેમ સુભદ્રાએ ગર્ભ ધારણ કર્યો. એ ૭ છે