SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯) અર્થ:–માટે હે રાજન ! હવે આ જુઠાબોલા શેઠપાસેથી મને જે અપાવવાનું છે તે આપ અપાવો? કેમકે આપ અમારા બન્નેના સાક્ષી છે. ૫ ૮ છે राज्ञोचे सौम्य संजात-मध माध्यंदिनं दिनं ॥ प्रातर्निर्वाह्य वादं ते । दास्ये चास्येऽशनं त्वनु ॥९॥ અથ: ત્યારે રાજાએ ગંગદત્તને કહ્યું કે ભલા માણસ! આજ તો બપોર થઈ ગયા છે, માટે પ્રભાતે તારા વાદનો નિશ્ચય કરીને તને અપાવીશ, અને ત્યારબાદ હું ભોજન કરીશ. ૯ છે स्वयमेव कदाप्येष । तावत्त्व देयमर्पयेत् ॥ तदौषधं विना व्याधि-विध्वंसः समजायत ॥ १० ॥ અર્થ: વળી એટલામાં તે પોતે જ તને આપવાનું જે આપી દે તે ઔષધવિનાજ રેગને નાશ થઈ જશે. તે ૧૦ છે प्रमाणयन् नृपादेशं । गंगदत्तो विनिर्ययौ ॥ अनन्यमतिरन्यस्तु । गृहं वररुचेर्ययौ ॥ ११ ॥ અર્થ:–એવી રીતના રાજાના હુકમને સ્વીકારીને ગંગદત્ત ત્યાંથી નિક, અને ધર્મદત્ત તો બીજો ઉપાય ન સૂજવાથી વરરૂચિબ્રાહ્મણને ઘેર ગયે. ૧૧ છે : तेनात्याकुलताहेतुं । पृष्टः श्रेष्टी यथातथं ॥ यवोदंतं जगौ स्थूलं । स्थूलाश्रुपटलं किरन् ॥ १२ ॥ અર્થ –ત્યારે વરરૂચિએ અતિ ગભરાટનું કારણ પૂછવાથી તેણે એરબેરજેવડાં આંસુ પાડતાં થકાં કેવોને વૃત્તાંત કહ્યું. તે ૧૨ છે ऊचे वररुचिर्वत्स । न वत्सरशतैरपि ।। सर्वज्ञस्य वचांसीव । विषदंते यवा मम ॥ १३ । અર્થ –ત્યારે વરરૂચિએ કહ્યું કે હે વત્સ! સર્વશના વચનની પેઠે સેંકડો વર્ષે પણ મારા ય જૂઠા પડે તેમ નથી. તે ૧૩ मन्ये यवविपर्यासो । विहितस्तव भार्यया ।। सा विटे गंगदत्तेऽस्मिन् । नूनमस्त्यनुरागिणी ॥ १४ ॥ અર્થ: હું ધારું છું કે તારી સ્ત્રીએ યવને બદલાવી નાખ્યા છે. અને ખરેખર તે તારી સી લગા ગગદત્તપતે રાગવાળી થઈ છે. ૭ સૂર્યોદય પ્રેસ-જામનગર,
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy