________________
(૫૧૦ ) व्योम्ना तदा त्वदाज्ञातः । कांत तत्पुरमीयुषी ॥ माविशं पुरुषीभूय । वसंततिलकागृहं ॥ ९९ ॥
અર્થ: હે સ્વામી ! આપની આજ્ઞાથી હું તે સમયે આકાશમાગે તે નગરમાં ગઈ, તથા પુરૂષરૂપે મેં વસંતતિલકાના ઘરમાં પ્રવેશ કર્યો. ૯૯ છે
दुःखेनेवांगलग्नेन । वेष्टितां जीर्णवाससा ॥ मलैः क्लिन्नत मूर्त-दुर्दशास्तबकैरिव ।। ३३०० ॥
અથર–શરીરે ચાટેલાં દુખવડે કરીને જાણે હેય નહિ તેમ જણ વસથી વીંટાયેલી, તથા મૂર્તિવંત દુર્દશાના ગુચ્છાઓવડે કરીને હેય નહિ તેમ મેલથી ભરેલાં શરીરવાળી, છે ૩૩૦૦ છે
मुक्तामाभरणौधेन । प्रमोदेनेव दूरतः॥ तदंतस्तां भवन्नाम-जंजपूकामवैक्षिषि ॥ १॥ युग्मं ॥
અર્થ–હર્ષવડે કરીને હેય નહિ તેમ આભૂષણના સમુહથી દૂર મુકાયેલી, અને આપનું નામ જપતી એવી તે વસંતતિલકાને મેં તે ઘરની અંદર દીઠી. ૧
अमाक्षं कुशलोदंत-मुपसृत्य च तामहं ।। सा च मां पुरुषं प्रेक्ष्य । न्यग्मुखत्वमशिश्रयत् ॥ २ ॥
અર્થ–પછી મેં તેણીની પાસે જઈને કુશલસમાચાર પૂછયા, પરંતુ તે મને પુરૂષરૂપે જોઈને નીચું મુખ કરી ગઈ. ૨
न दृशापि सतीवेयं । पश्यत्यपरपूरुषं ॥ ध्यात्वेति विद्ययामाक्षं । मुख्यां योषित्तनमहं ॥३॥
અર્થ: આ સ્ત્રી સતીની પેઠે આંખથી પણ પરપુરૂષને જોતી લાગતી નથી, એમ વિચારીને મેં મારું સ્ત્રીનું મુખ્ય રૂપ ધારણ કર્યું.
खसः श्वसिहि ते वार्ता-शुद्धिं पृच्छति धम्मिलः ॥ मन्मुखेनेत्युपेत्याहं । तामभाष मनस्विनीं ॥ ४ ॥
અર્થ–પછી મેં તેણુની પાસે જઈને તે બુદ્ધિવાળી સ્ત્રીને કહ્યું કે હે બહેન ! તું ધીરજ રાખ? મારા મુખથી ધમ્મિલ તારા કુલ સમાચાર પૂછાવે છે. છે ક છે
માજામથને ખેં–રિવ જાની प्रमोदमेदुरांगी सा । मह्यमालिंगनं ददौ ॥५॥