SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૦૫ ) અર્થ–પછી આજે અહિં ચંપામાં આવીને ઘણું કાળથી તૃષાતુર થયેલાં મારાં આ નેત્રને લાવણ્યના કૃપસરખા આ તમારા રૂપમાં મેં સ્નાન કરાવ્યું. એ ૬૪ एषा सा च मे जामिः । कन्यकाः षोडशापि ताः ॥ સર્વત્તવૈવેતિ–ારત સા રવમુa | લ | અર્થ –આ હું, તે મારી બહેન, તથા તે શેલ કન્યાઓ, એ સઘલું તમારું જ છે, એમ કહીને તે આકાશમાં ઉડી. . ૬પ છે चक्षुरुद्घाटयत्येष । यावत्तावदलोकत ॥ पुरस्ताद्भामिनीवृंद-मानंदोत्फुल्ललोचनं ॥ १६ ॥ અર્થ–પછી જોવામાં તે આંખ ઉઘાડે છે, તેવામાં તેણે અગાડના ભાગમાં આનંદથી પ્રફુલ્લિત નેત્રોવાળે સ્ત્રીઓને તે સમુહ દીઠે. परिणिन्ये स ताः सर्वाः । शर्वाणीरूपजीत्वरीः ।। कामी न तप्यति स्त्रीभिः । सरिदद्भिरिवोदधिः ॥ ६७ ॥ .. અથ–પછી ઈંદ્રાણીના રૂપને પણ જીતનારી એવી તે સઘલી કન્યાઓને તે પરણ્ય, કેમકે નદીઓના જલથી જેમ સમુદ્ર તેમ કામી માણસ સ્ત્રીઓથી તૃપ્ત થતો નથી. એ ૬૭ છે तासां रतिसपत्नीनां । पत्नीनामंगकोऽनिशं ॥ Iોનારંગાર-દંતણામ | ૧૮ | અથરતિસરખી તે સ્ત્રીઓના નિરંતર ભેગથી ઉદ્ભસાયમાન રંગપૂર્વક તે ધમ્મિલ હસની તુલ્યતા પામે. એ ૬૮ છે असौ क्रीडारसे सर्व-मादितो वृत्तमात्मनः ॥ कमलापादघातायं । नवोढास्ता अजिज्ञपत् ।। ६९ ॥ અર્થ–પછી તેણે ક્રીડાના રસમાં કમલાએ લાત મારવા આદિકરૂપ પિતાનું સઘઉં વૃત્તાંત તે નવી પરણેલી સ્ત્રીઓને જણાવી દીધું. કન્યા મા નોહ્યાંવિષ્ણુનત્ય જગત : युक्तं वसः प्रियं पादे-नाहंतुं हंत किं तव ॥ ७० ॥ અથ–એક દિવસે વાત નિકલતાં વિદ્યુતીએ કમલાને કહ્યું કે હે બહેન! પિતાના સ્વામીને લાત મારવી એ શું તને યુક્ત છે? निर्धनोऽपि कुरूपोऽपि । निःश्रीकोऽपि व्यसन्यपि ॥ सेभ्यो देव इव प्रेयान् । रामया शुभकाम्यया ॥७१ ॥ ૬૪ સુર્યોદય પ્રેસ–જામનગર
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy