________________
(૫૦૦) અર્થ:–અને તેથી ખિન્ન થયેલા, થાકેલા, મંદ પડેલા અને ગજ રવિનાના તે હાથીના સ્કંધપર તે ધમ્મિલ છલંગ મારીને ચડી ગયે.
निरीक्ष्य स्वस्य दुर्वारं । वारणौद्धत्यवारणं ।। हियेव न्यग्मुखेनैष । कुंभे तं शृणिनाभिनत् ॥ ३२ ॥
અર્થ:-હાથીની ઉદ્ધતાઇને નિવારવાની પિતાની મુશ્કેલી જાણીને જાણે લજજાથી નીચા મુખવાળા થયેલા એવા અંકુશવડે કરીને તેણે તે હાથીના કુંભસ્થલપર જખમ કર્યો. એ ૩ર છે
सलील सोऽथ संचारी । शृण्वन् पौरजनस्तुति ॥ बबंध सिंधुरं राज-चतुरे चतुरेश्वरः ॥ ३३ ॥
અર્થ:– પછી તે ચતુરશિરોમણિ ઇલેિ લીલા સહિત ચાલતાં થક તથા નગરના લેકની સ્તુતિને સાંભળતાં થકાં તે હાથીને રાજાની હસ્તિશાલામાં બાંધે. ૩૩ છે
હાનિરીક્ષાજ્ઞાત-ચિત્ર મૂપ વનામ સા . ગાકાત નિષ નાના-શુપક્ષથતિ તે છે રૂ૪ . અથ–પછી કલા જોવાથી આશ્ચર્ય પામેલા રાજાને તે નો, ત્યારે રાજાએ પણ તેને પોતાના જમાઈ તરીકે ઓળખી કહાયે.
ससंभ्रमं समुत्थाय । भूजानिस्तं महाभुजं ॥ भुजोपपीडमालिंग्य । पप्रच्छ स्वच्छया गिरा ॥ ३५ ॥
અર્થ–ત્યારે સંભ્રમસહિત રાજાએ ઉઠીને તે મહાસુભટને બાથમાં લઈ ભેટીને સ્વચ્છ વચનથી પૂછયું કે, ૩પ છે चिराद् दृष्टोऽसि वत्स त्वं । दर्शनानंदिदर्शनः ।।
आविःकुरु निजं वृत्त-मश्वापहरणादिकं ॥ ३६॥ અર્થ:–હે વત્સ! જેવામાં આનંદી દર્શનવાળે તું ઘણે કાળે નજરે પડયો છું, હવે ઘેડ તને હરી ગયો, ઇત્યાદિક તારૂં વૃત્તાંત તું પ્રકટ કરી છે ૩૬ છે ततस्तदुक्तं तद्धयक्तं । ज्ञात्वा वृत्तांतमादितः ॥
નામનાથ ટાગા vvi યુદ્ધ ને રૂ૭ | અર્થ–પછી તેણે પ્રથમથી પ્રકટ રીતે કહેલું વૃત્તાંત જાણીને, તથા હાથીને વશ કરવાથી તેનું ધેય જોઈને રાજા અત્યંત ખુશી થશે.
पुरे महोत्सवमयः । समयस्तद्भवेदयं ॥ नायकः स्यादि स्वाह-गिति तुष्टाव तं नृपः ॥ ३८॥