SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯૬) सम्यकलावते तस्मै । राज्ञा हारलतेव सा ॥ મુત્તપિયag: પરિતોષિય ઉદ્દે રહે છે કે છે. અર્થ–પછી રાજાએ રેગરહિત શરીરવાળી તે કન્યાને હારલતાની પેઠે તે ઉત્તમ કલાવાન બસ્મિલને ઈનામ તરીકે આપી. પ . भूभुजान्येधुरादेशि । न तं पश्यामि कंचन ।। પિન સમું જ્ઞાા ાઃ સંઉં તે મા ૬ અર્થ–પછી એક દિવસે તે રાજા બે કે એવો કઈ પણ માણસ મારા જોવામાં નથી આવતો કે જે કપિલરાજા સાથે મારી સંધી કરાવે. ૬ છે प्राज्याः प्रीतिभिदः संति । केऽपि प्रीतिकरा अपि ॥ भग्नां संदधति प्रीति । ये स्वल्पा जगतीह ते ॥ ७ ॥ અર્થ -પ્રીતિને ભંગ કરાવનારા ઘણું હોય છે, તેમ કેટલાક પ્રીતિ કરાવનાર પણ હોય છે, પરંતુ જે ભાંગેલી પ્રીતિને સાંધી શકે, એવા આ જગતમાં વિરલા જ હોય છે. તે છે કે गुरुरस्ति कविश्वास्ति । संति व्यानि कवीश्वराः ॥ एतेषु कोऽपि संधत्तां । बुधेद् शनिभास्करौ ॥ ८॥ અર્થ:–આકાશમાં ગુરૂ છે, કવિ (શુક) છે, અને કવીશ્વરે પણ છે, પરંતુ એમાને કેઈ બુધ અને ચાદવ તથા શનિ અને સૂર્યવચ્ચે સંધિ કરાવનાર નથી. તે ૮. गोत्रप्रभव रंगाढय । शुभ्रवणक चूर्णक ॥ त्वां विना कोऽपि संधातुं । नेष्टे जर्जरितं गृहं ॥ ९ ॥ અર્થ–માટે હે ઉત્તમ ગોત્રવાળ! (પર્વતમાંથી ઉત્પન્ન થયેલા) રંગવાળા, તથા સફેદ વર્ણવાળા ચુના સમાન ધમ્મિલ ! તારા વિના આ જીર્ણ થયેલાં ઘરને સાંધવાને કઈ સમર્થ નથી. છે છે उभे स्वभावतो भिन्ने । संधातुं वस्त्रकर्णि के ॥ त्वमेव सूचि शक्तासि । गुणसंग्रहशालिनी ॥ १० ॥ અર્થ –સ્વભાવથી જ ભિન્ન એવા વિશ્વના બન્ને પોતાને સાંધવાને હે સેઈ! દરે ગ્રહણ કરવાથી શેભીતી એવી તુજ સમર્થ છે. वसुदत्ते वदत्येवं । धम्मिलेनाभ्यधीयत ।। मामादिश यथा कुर्वे । संधिकार्यमिदं तव ॥ ११ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy