________________
અર્થ–પર્વતોની વચ્ચે રહેલા તથા છેલા અને પહેલા અરધા અરધા પહોર સુધી જ્યાં સૂર્ય દેખાતું નથી, એવા તે ગામમાં રહેલા દિવસેએ રાત્રિઓનું ત્રિયામપણું ગ્રહણ કર્યું હતું. ૯૮ છે
चंपेशकपिलाख्यस्य । भ्राता रोषेण निर्गतः ॥ विदधे वसुदत्तोऽत्र । वासं वसुमतीप्रियः ॥ ९९ ॥
અર્થ તે ગામમાં ચંપાનગરીના કપિલ નામના રાજાને વસુદત્ત નામે ભાઈ રીસાઈ નીલીને રાજા થઇ રહ્યો હતો. ૯૯ છે
तारुण्ये तद्भुवः पद्मा-वत्यास्त्वग्व्याधिना वपुः ॥ बबाधे विद्युतो दीप्त्या । फलकाले तिलो यथा ॥ ३२०० ।।
અર્થતલને રેપ ફળસમયે વીજળીના તેજથી જેમ બાધા પામે છે, તેમ તેની પુત્રી પદ્માવતીનું શરીર યુવાવસ્થામાં પણ કુષ્ટરોગથી બાધિત થયું હતું. ૩૨૦૦ છે
प्रविशंस्तत्र दृष्ट्वासौ । कांचिच्छूलकुला स्त्रियं ॥ व्यथामूलं विदन् योग्य-भेषजैस्तामसज्जयत् ॥ १॥
અર્થ:–હવે તે ગામમાં પ્રવેશ કરતાં જ તેણે કઈક ફૂલરોગથી પીડાતી સ્ત્રીને જોઈ, ત્યારે તેના દુ:ખનું કારણ જાણુને ધમ્બિલે તેણીને ચિગ્ય ઔષધથી સાજી કરી. છે ૧ . - પmને વિજ્ઞાા ા વિજ્ઞાનન્યાશાસિ |
गृहमानायितायास्मै । बहुमानं ददौ नृपः ॥२॥ અર્થ આ વૃત્તાંત લેકના મુખથી રાજાએ જાણીને વિજ્ઞાન અને ન્યાયથી શોભતા તે ધમ્મિલને ઘેર બેલાવીને ઘણું આદરમાન દીધું.
स कुष्टप्लुष्टलावण्यां । तस्मै कन्यामदशेयत् ॥ स प्राह मम रोगोऽयं । साध्योभस इवानलः ॥३॥
અર્થ–પછી તેણે તેને કુષ્ટથી લાવરહિત થયેલી તે કન્યા દેખાડી, ત્યારે ધમ્મિલ બોલ્યો કે જલથી જેમ અગ્નિ તેમ આ રોગને હું દૂર કરી શકીશ. મે ૩ છે
शुभेऽहनि समारेभे । स तद्रोगप्रतिक्रियां ॥ तया सिध्म शनैः शांतं । विद्ययेवाहिनो विषं ॥४॥ અથ–પછી શુભ દિવસે તેણે તે રોગને ઉપચાર કરવા માંડયે, અને તેથી વિદ્યાથી જેમ સપનું ઝેર તેમ તેણીને તે કુષ્ટ રેગ ધીમે ધીમે શાંત થયો. ૪ છે