________________
(४८५) वाहं चैहारिक वेषं । दधानः क्ष्माभृदाज्ञया । .. पुष्पापूरितधम्मिलो । धम्मिलोऽप्यारुरोह तं ॥ ३३ ॥
અર્થ:–હવે રાજાની આજ્ઞાથી મુસાફરનો વેષ ધારણ કરીને તથા પુષ્પોથી પોતાને ચોટલે ગુંથીને તે ઘમ્મિલ તે ઘોડાપર ચડયો. પાડા
वाजी स वाजमव्याज-मारभ्य कशया हतः ।। प्रखरस्वखुरक्षुण्णं । क्षोणेरप्यस्पृशन् रजः ॥ ३४ ॥
અર્થ–પછી ચાબુક મારવાથી તે ઘેડ પ્રકટ રીતે વાજમાં આવીને પોતાની કઠેર ખરીથી ઉખડેલી રજનો પણ પશે નહિ કરતે થકે, ૩૪
त्वरयोत्तेरितां धारा-मधिरुढः स पंचमी । पश्यतोऽपि जनवातात् । क्षणाद् दूरीचकार तं ॥ ३५ ॥
અર્થ:-ઝડપથી જેરમાં આવેલી પાંચમી ધારાગતિને પ્રાપ્ત થયેથકે જોતા એવા લોકોના સમુહથી તે ધર્મિલને ક્ષણવારમાં દૂર લઈ ગયે.
न स नागो महांगो वा । नाश्वो नाश्वतरश्च सः ॥ यस्तं जेतुमिवावतं । धावंतमनुधावति ॥ ३६॥ અથ:–એવો કેઈ હાથી, ઉંટ, ઘેડ કે ખચર નહતો કે જે તેને છતવામાટે દેડતા એવા તે ઘડાની પાછળ દોડી શકે છે ૩૬ .
निखिलं क्ष्मातलं धारा-धिरूढमिव दर्शयन् ॥ अशरण्यामरण्यानी-मनयद्धम्मिलं हयः ॥ ३७॥
અર્થ–સમસ્ત પૃથ્વીતલ જાણે તેની ગતિ પર ચડયું હેય નહિ. તેમ દેખાડતેથકે તે ઘોડે તે ધમ્મિલને એક નિરાધાર વનમાં લઇ ગયે.
स्थितं तत्र नदीतीरे । स्वयं श्रांततया हयं ।। स मृदौ भुवि निर्मुक्त-पर्याणं तमवेल्लयत् ॥ ३८॥
અર્થ–પછી એક નદીકિનારે થાકીને પોતાની મેળેજ ઉભા રહેલા તે ઘડાનું પલાણ ઉતારીને તેને કેમળ ભૂમિપર તે ફેરવવા લાગ્યો.
परितः सरितं सूरा-ग्रणीः कनकवालुकां ॥ स भ्रमभ्रमुखामि-लीलया लंबितं तरौ ।। ३९ । । निविष्टानेकरलौष-करविच्छुरितत्सरु ।। वनश्रीवेणिसंकाशं । खड्गमेकमलोकत ॥ ४० ॥ युग्मं ॥