________________
(૪૭૭) भजतामेव सुभगां । मया कितव किं तव ॥ इत्युक्त्वा यावकार्द्रण सा पादेन जघान तं ॥ ८१ ॥
અર્થ માટે અરે લુચ્ચા ! તેજ સુભગાને હવે તું ભજ? મારીસાથે તારે શું પ્રયોજન છે ? એમ કહીને અળતાથી ભીજેલા પગવડે તેણુએ તેને લાત મારી. એ ૮૧ છે
ये दृप्ता ये सदाचारा । ये च भारक्षमा भुवि ।। स्त्रीभिस्तेऽप्यभिभूयते । रश्मिभिर्वृषभा इव ॥ ८२ ॥
અર્થ:–જે પુરૂષ આ પૃથ્વીમાં અહંકારી, સદાચારી તથા ભાર ઉપાડવામાટે પણ સમર્થ છે, તેઓ પણ દોરીઓથી જેમ બળદો તેમ સ્ત્રીઓથી પરાભવ પામે છે. ૮૨
महेला अवहीलंति । मार्दवभ्राजिनं जनं ।। आरोहंति तरोमनि । पश्य वल्ल्यः क्षमाभुवः ॥ ८३ ॥
અર્થ:-કમળતા ધરનારા પુરૂષને સ્ત્રીઓ પજવે છે, જુઓ કે પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલા (ક્ષમાવાળા) વૃક્ષના છેક મથાળાપર વેલડીએ ચડી જાય છે. જે ૮૩ છે
वर्षत्युग्रं बाणजातं । पाघिातं प्रकुर्वती ॥ न चाटुभिरपि प्राप । शांति सारिचमूरिव ।। ८४ ।।
અર્થ –(દુર્વચનરૂપી) ભયંકર બાણને વરસતી તથા પાટુ ભારતી એવી શત્રુની સેનાની પેઠે તે કમલા ધમ્મિલના કાલાવાલાથી પણ શાંત થઈ નહિ. ૮૪ n
નિંદ્રામાંતરોદ્રાર-ઢાણનાં રસનાં નિનાં | हसनंतः प्रियाधाष्टयं । गृहादथ स निर्ययौ ।। ८५ ।।
અર્થ-હવે તે ધામેલ બીજું નામ લેવાના વ્યસનવાળી પિતાની જીભને નિંદતોથકે તથા અંત:કરણમાં સ્ત્રીની ધૃષ્ટતાને હસ્તે થકે ઘરમાંથી નીકળી ગયે. . ૮૫
नित्यमंतर्बलत्कृष्णा-गुरुवासितदिग्गणं ।।
निशांते सोऽविशत्किंचि-नागौकः श्रीपातिके ।। ८६ ॥ અ હમેશાં બળતા કૃષ્ણગુરૂથી સુગંધી થયેલ દિશા સમુહવાળા અને રાજમાર્ગમાં રહેલા એવા કેઈક નાગદેવતાના મંદિરમાં તે પરોઢીયે દાખલ થયો. તે ૮૬ છે -