________________
(૪૭૩) અર્થ:–તેઓ ત્યાં નાનાપ્રકારનાં સ્વાદિષ્ટ ભજન જમતાથકા અમૃતના સ્વાદમાં આદરવાળા બીજા દેવોને પણ તુચ્છ માનવા લાગ્યા.
मुग्धया स्निग्धया सार्धं । विदग्धं प्रियया सह ॥ धम्मिलं प्रेक्ष्य मूर्द्धानं । धुन्वन् दध्यौ धरेषभूः ॥५६॥
અર્થ–મુગ્ધ તથા સ્નેહવાળી સ્ત્રીની સાથે રહેલા તે ચતુર ધમ્મુિલને જોઈને તે રાજપુત્ર મસ્તક ધુણાવતોથકે વિચારવા લાગ્યો કે, પદા
वधूवैधुर्यमस्यापि । यदगद्यत कद्वदैः॥ तजाने सुजनस्यापि । खलाः स्खलितकांक्षिणः ॥ ५७॥
અર્થ:–યુગલોરોએ આ ધમ્મિલની સ્ત્રીનું પણ જે વિધુરપણું મને જણાવ્યું છે, તેથી હું ધારું છું કે દુજનો સજનનું પણ બુરું કરવાની ઇચ્છાવાળા હોય છે. ૫૭ છે
अनयोस्तादृशः प्रेम-बंधः श्लिष्टो विलोक्यते ॥ स्वरव्यंजनयोः संधौ । यादृग्लाक्षणिकैः कृतः ।। ५८ ॥
અર્થ:–વ્યાકરણીઓએ સ્વર અને વ્યંજનની સંધીમાં જેવું જોડાણ કર્યું હોય તેવો આ બન્ને વચ્ચેનો પ્રેમબંધ જોડાયેલો દેખાય છે.
भोजनादनु सर्वेपि । स्वां स्वां पत्नीमनर्तयन् ॥ वेडामिवाब्धिकल्लोलाः । पटहध्वनिधारिणः ॥ ५९ ॥
અર્થ –હવે ભજનબાદ સમુદ્રનાં મોજાં જેમ હેડીને તેમ તેઓ સઘલા મૃદંગ બજાવતાથકા પોતપોતાની સ્ત્રીને નચાવવા લાગ્યા.
कमलां नर्तयामास । धम्मिलोऽपि सुधीरधीः । मृदंगध्वनिना गर्जन । पर्यन्य इव केकिनीं ॥ ६ ॥
અર્થ –પછી મેઘ જેમ મયુરીને તેમ મૃદંગના અવાજથી ગર્જના કરતા તે બુદ્ધિવાન ધમ્મિલે પણ કમલાને નચાવી. ૬૦ છે
मृदंगरंगदं प्रेक्ष्य । प्रेयां समनुरागिणी ।। भविष्यत्वमतीतानां । दिनानां कमलैहत ॥ ६१ ॥
અર્થ-તે વખતે મૃદંગને તાલ દેતા એવા પિતાના પ્રિયતમને જોઇને અનુરાગવાળી થયેલી કમલા ગયેલા દિવસેને ભવિષ્યકાળ ઇચ્છવા લાગી. આ ૬
खच्छंदतालतामूलं । प्रतिकूलं गुरुष्वपि ॥ पौन-पौन्येन निदंती । सा स्वमेवमचिंतयत् ॥ ६२ ॥ ૬૦ સુર્યોદય પ્રેસ–જામનગર