________________
(૩૪) અર્થ:–ત્યારે મુનિ બેલ્યા કે હે મહાભાગ્યશાલી! તું આમ શા માટે દુ:ખી જણાય છે? વળી હે નિષ્કપટી! તું આ શરીરને શા માટે વિનાશ કરે છે ? ૮૮ છે
યુ મધેનુ ગો વિપwત अपि पाकरिपुः कर्म-विपाकाच न मुच्यते ॥ ८९ ॥
અર્થ:–આ સંસારમાં પ્રાણીઓને સુખ દુઃખ કર્મોના વિપાકથી થાય છે. કર્મોના વિપાકથી ઇંદ્ર પણ મુક્ત થઈ શકતો નથી. પહેલા
यतितव्यं ततः कर्म-धंसने धीरचेतसा ॥
खलो यो दंड्यते सैव । भूषनेन घनेन किं ।। ९० ॥ અથ–માટે ધરમનવાળાએ કર્મોના વિનાશમાટે યત્ન કરે જોઇયે, અને તેથી ખેલ એવું જે કમ તેનેજ શિક્ષા થવી જોઈએ, શરીરને શિક્ષા કરવાથી શું ફાયદો છે? હક છે
दुःकर्म तत्कथं जेयं । तयेत्युक्ते मुनि गौ ॥ कर्ममर्माविधं धर्म-मेव शर्मकरं श्रय ॥ ९१ ॥
અર્થ –ત્યારે દુષ્કર્મને શી રીતે જીતવું ? એમ તેણુએ કહ્યાથી મનિ બેલ્યા કે, કર્મોના મને ભેદના અને સુખ કરનારા ધર્મ જ તું આશ્રય કર ? છે છે
तया को धर्म इत्युक्ते । यतिरुचे सचेतने ॥ - ધતિ સર્વધર્બg | સંયમ સર્વકારતt | ૨૨ |
અર્થ-કો ધર્મ ? એમ તેણુએ કહ્યાથી મુનિ બોલ્યા કે હે બુદ્ધિઅતિ! સર્વ ધર્મોમાં સંયમધર્મ સારભૂત છે. કર છે
अपारे खलु संसार-सागरे सारसंयमं ।। यानपात्रसमं प्राप्य । यति धीराः परं पदं ॥ ९३ ॥
અર્થ:–આ અપાર સંસારસાગરમાં વહાણસરખા મનહર સંયમને પામીને ધીરપુરૂષે મોક્ષસ્થાનમાં જાય છે. ૯૩ છે
इत्याकर्ण्य सकर्णा सा । संयमं साधुसंनिधौ ॥ आदाय पालयामास । साध्वीभिः संगता चिरं ।। ९४ ॥ અર્થ:–તે સાંભળીને તે બુદ્ધિવાન કન્યા સાધુ પાસે સંયમ લેઇને સાધ્વીઓ સાથે રહીને ઘણા કાલસુધી પાલવા લાગી. ૯૪
सा प्रांतेऽनशनं प्राप्य । शुद्धाराधनतत्परा ।। सुरलोके द्वितीयेऽभू-दद्वितीयद्युतिः सुरी ॥ १५ ॥