SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) कंदसे किमकसात्वं । तयेत्युक्ता जगाद सा ॥ હિં જે સંવમાથાઉં લોકમૃતિમા યત | ૮૭ | અર્થ-નું અકસ્માત કેમ રડે છે? એમ તેણીએ પુછવાથી તે શીલવતી બેલી કે, અરે ! હું મંદભાગ્યવાળી શું કહું? કેમકે સેમભુતિ બ્રાહ્મણ કહે છે કે, ૮૭ છે विदेशस्थः समुद्रः प्रा-गुक्तमर्थ प्रपन्नवान् ।। आहतो धर्मराजेन । प्राप्तोऽथ सुरसंपदं ॥ ८८ ॥ અથર–વિદેશમાં રહેલા સમુદ્રદત્ત પ્રથમ તે વર્ણવેલ ધનસમૂહ પામ્યા, તથા પછી ધર્મરાજે આદર કરવાથી સુરસંપત્તિ પામ્યા. ૮૮ श्लेषोक्तिविदुषो वध्वा । व्याहृतं सरलाशया ॥ तयेति प्रतिपेदाना । जज्ञे सापि विलापिनी ।। ८९ ॥ અથ–પ્લેક્તિ એટલે દ્વિઅર્થી વચન બેલવામાં ચતુર એવી વહુએ કહેલું વચન સત્ય માનીને સરલ આશયવાળી તેણની સાસુ પણ વિલાપ કરવા લાગી. તે ૮૯ છે विलोक्य मातिवेश्मिक्य-स्ते द्वे क्रंदनतत्परे । तत्रैत्य रुरुदुस्तारं । तासां दूरे न दृग्जलं ॥ ९० ॥ અથર–એવી રીતે તેઓ બંને રડતી જોઈને પડોશની સ્ત્રીએ પણ ત્યાં આવીને મોટેથી રડવા લાગી, કેમકે સ્ત્રીઓની આંખમાં આંસુ આવવાં કઇ છેટાં નથી હતાં. ૯૦ છે - सा च वार्ता वितस्तार । निखिलेऽपि पुरे क्रमात् ॥ वार्ता स्त्रीयानमारूढा । स्याद्वायोरपि जांघिकी ॥ ९१ ॥ અર્થ–પછી તે વાત અનુક્રમે આખા શહેરમાં ફેલાઈ ગઈ, કેમકે સીરૂપી વાહનપર ચડેલી વાત વાયુથી પણ વેગવાળી થાય છે. अथेभ्या आययुस्तत्र । कर्तुं तस्योर्ध्वदेहिकं ॥ सर्वेऽपि तद्गृहद्वारि । संभूयैवं मिथोऽभ्यधुः ॥ १३ ॥ અર્થ–હવે તેની મરક્રિયા કરવા માટે ત્યાં શેઠશાહુકાર આવ્યા, તથા તેઓ સઘલા તેના ઘરને બારણે એકઠા થઇને પરસ્પર કહેવા લાગ્યા કે, જે ૯૨ છે. अपुत्र एव दूरस्थः । समुद्रोऽयं व्यपद्यत ।। 1. જગા માલ્યા શ્રી રામમિની ૧૨ |
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy