SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) प्रदाय तालकं तत्र । सा द्वारमुदघाटयत् ॥ प्रवेश्य भूपति स्निग्धे-रालापैः समरंजयत् ॥ ७३ ।। અર્થ:–પછી તેણુએ ત્યાં તાળું દેઇને બારણું ઉઘાડયું તથા રાજાને પ્રવેશ કરાવીને મિષ્ટ વચનથી ખુશી કર્યો છે ૭૩ नपये त्वं महाराज । रजन्यद्यापि भूयसी ॥ अस्त्रातांगस्य या केलि-स्तद्धि रासभरेष्टितं ॥ ७४ ॥ અર્થ:–પછી તેણીએ કહ્યું કે હે મહારાજ! આપને હું સ્નાન કરાવું, કેમકે હજુ રાત્રી ઘણું છે, વળી નાહ્યા વિના જે કામકીડા કરવી તે ગદ્ધાચાર જેવું છે. જે ૭૪ . इति तद्वचसा यावत् । स्नातुं प्रववृते नृपः॥ संकेतितचरी श्वश्रू-स्तावद् द्वारे स्थिता जगौ ॥ ७५ ॥ અર્થ –એવી રીતને તેણીના વચનથી જોવામાં રાજા સાન કરવા લાગ્યો તેવામાં સંકેત કરી રાખેલી તેણીની સાસુ બારણે આવીને કહેવા લાગી કે, છે 9પ છે उद्घाटय वधु द्वार-मद्यापि शयितासि किं॥ तत् श्रुत्वा तां नृपः केय-मिति भीत इवाभ्यधात् ।। ७६ ॥ અર્થ-હે વહુ ! દ્વાર ઉઘાડ? હજુસુધી શું સુતી પડી છું? તે સાંભલીને રાજા જાણે ડરી ગયું હોય નહિ તેમ બોલ્યો કે આ વળી કેણુ છે ? ૭૬ | हसित्वा सावद देव । श्वश्रर्मे गृहकर्मणि ॥ पृथग्गृहस्थितेयत्यां । वेलायां नित्यमेत्यसौ ॥ ७७ ॥ અર્થ –ત્યારે શીલવતી હસીને બોલી કે જુદા ઘરમાં રહેલી મારી સાસુ હમેશાં ઘરના કામકાજ માટે આ વખતે અહીં આવે છે. राजा दध्यौ जरत्यापि । गृहीतं दुर्यशो मम ॥ नवयौवनवद्भावि । जगल्लंघनजांधिकं ॥ ७८ ॥ અર્થ – ત્યારે રાજાએ વિચાર્યું કે આ કરીએ પણ જાણે મારો રમા અપયશ હવે યુવાન પુરૂષની પેઠે આખા જગતમાં ફેલાઈ જશે. आराग्रे सर्षपो वह्नि-शिखायामिव पारदः ।। स्त्रीस्वभावान हृद्यस्या । वार्तयं स्थर्यमाप्स्यति ॥ ७९ ॥ અર્થ: સેઈના અગ્ર ભાગપર જેમ સર્ષલ તથા અગ્નિશિખામાં જેમ પારો તેમ સ્ત્રીના સ્વભાવથી આ ડોકરીના હદયમાં આ વાત સ્થિર રહેશે નહિ કે ૭૦ - -- ૫૩ સુર્યોદય પ્રેસ–જામનગર.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy