SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮૯ ). અર્થ:–અરેરે! સુપાત્ર અથવા કુપાત્રના તફાવતને નહિ જાણ નારી આ તારા મુખમાં રહેલી જીભ રસ જાણનારી નથી, પરંતુ ફક્ત ચાટવી (કડછી) સરખી છે. તે ૮૬ છે नामाप्यस्य न मे प्रीति-कारि रेऽस्तु दर्शनं ॥ બોડથુન વધે – વાગિનમંજિન | ૮૭ || અથેર–આ સ્મિલનું નામ પણ મને પ્રીતિ કરનારૂં નથી, ત્યારે તેનું દર્શન તે દૂર રહ્યું, કેમકે અગ્નિને ધૂમાડે પણ પ્રાણીઓને જ્યારે કંટાળો આપનારે છે, ત્યારે તેના સ્પર્શની તો વાત જ શું કરવી? गर्दास्थानं हि गार्हस्थ्यं । मातः कुपुरुषैः सह ॥ कंटकैरेव विद्धय॑मे । बब्बूलद्रुममाश्रिताः ।। ८८ ।। અર્થ:–માટે હે માતા! પુરૂષ સાથે કરેલે ગૃહસ્થાવાસ નિંદવા લાયક છે, કેમકે જેઓ બાવળના વૃક્ષને આશ્રય કરે છે તેઓ કાંટાઓથીજ વિધાય છે. જે ૮૮ सभर्तृका अपि परै-धृष्याः स्युरधरस्त्रियः ॥ સેવ્યતે તાજી રાશિ પરુંતા ન પિં. ૮૨ / અર્થભર્તારવાળી એવી પણ બીજી નાદાન સ્ત્રીઓને પરપુરૂષ હેરાન કરે છે, કેમકે વૃક્ષને વળગેલી વેલડીને પણ શું ભમરાઓ સેવતા નથી? . ૮૯ नैकाकिन्यपि जीयेत । सात्विकी स्त्री कचित्पुनः ॥ एकापि श्वापदोघेन । व्याघी जेघीयतेऽपि किं ॥ ९० ॥ અર્થ–પરંતુ હિમતવાન સ્ત્રીને એકલી છતાં પણ પરપુરૂષે હેરાન કરી શકતા નથી, કેમકે એકલી વાઘણુ પણ શું પશુઓના સમુહથી છતાય છે? | ૯૦ | शीलवत्या महासत्या । मातश्चिंतय साहसं ॥ क्रूरानपि नृपादीन् या । रंकवभिरभर्सयत् ॥ ९१ ॥ અર્થ –વળી હે માતા! તું મહાસતી શીલવતીની હિમતને વિચાર કરશે કે જેણુએ ક્રૂર એવા ગજાદિકેને પણ નિબંછી નાખ્યા છે. છે છે दीपेऽत्र भरते क्षेत्रे । मध्यमंडलमंडनं ॥ लक्ष्मीनिवासमित्यस्ति । नगरं पीतनागरं ॥ ९२ ॥ અર્થઆ જંબદ્વીપમાં ભરતક્ષેત્રમાં મધ્યમંડલને શેભાવના અને ખુશ થયેલા પુરજનવાલું લક્ષ્મીનિવાસ નામે નગર છે. પરા
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy