SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) ततोऽतीत्य दिनान् स त्रि-चतुरांश्चतुराशयः ॥ पुनर्विषादबिच्छाय-मुखोऽवादि धनश्रिया ।। ७५ ॥ અર્થ-પછી ત્રણ ચાર દિવસે ગયા બાદ તે ચતુર આશયવાલો વિનીત ફરીને જ્યારે પાછો શેકથી વિલખા મુખવાળ થઇને બેઠે ત્યારે ધનશ્રીએ તેને કહ્યું કે, એ ૭૫ છે जानामि कामिना तेन । मत्कृते यसेतरां ॥ ततोऽशोकवनीमेतु । सोऽद्य सोद्यममानस: ।। ७६ ।। અર્થ: હું ધારું છું કે તે કામી કેટવાળ મારે માટે તેને કષ્ટ આપે છે, માટે આજે તે કેટવાળ ભલે તૈયાર થઈને અશોકવાટિકામાં આવે. त्वं च पल्यंकमासूत्र्य । ततो मैरेयमानयेः ॥ श्रुत्वेति दध्यिवानेष । धिग्योषिज्जनचापलं ॥ ७७ ॥ અર્થ --અને તારે ત્યાં પલંગ બિછાવીને દારૂ લાવવો, તે સાંભલીને તેણે વિચાર્યું કે ધિક્કાર છે સ્ત્રીની ચપલતાને. એ ૭૭ છે न स्यान्नारीषु सौशील्यं । स्याद्वा तन्न चिरस्थितिः ॥ વાણિતજોવ–મુંદમૌઢિgspવત ૭૮ | અર્થ–સ્ત્રીઓમાં સુશીલપણું હેતું નથી, અને કદાચ હોય તો પણ તે કાચી ઈંટથી બનાવેલા ઘરની પેઠે તથા મુંડાં મસ્તપર રહેલાં પુષ્પની પેઠે ઘણે કાળ ટકતું નથી. ૭૮ છે अपश्यं चतुरो वर्णा-नभ्रमं भूयसी भुवं ।। पुनः सर्वत्र नारीषु । हलिष्विव कुशीलता ॥ ७९ ॥ અર્થ:--મેં ચારે વણે જયાં, તથા ઘણી ભૂમીપર હું ભમે, પ્રતુ સર્વ જગાએ ખેડુતેની પેઠે સ્ત્રીઓમાં તે કુશીલપણુંજ (કેશજ) જોયું છે 9: છે वाग्मादेवं सुरूपत्वं । लीलासुभगता यथा ॥ तथा स्थैर्यमपि स्त्रीषु । धातस्तात न किं कृतं ॥ ८० ।। અર્થ:-- વિધાતાય પિતાજી! સ્ત્રીઓમાં જેમ તેં વચનોની કોમળતા, સુરૂષપણું. દલા તથા સૌભાગ્યપણું બનાવ્યું છે, તેમ તેમાં તે સ્થિરપણું શા માટે ન બનાવ્યુ ? ૮૦ ध्यात्वेत्युपवने धाम्नः । शय्यां सज्जीचकार सः॥ नवमासवपानी या -~-जुहावारक्षकं ततः ।। ८१ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy