________________
(૩૫૬) અર્થ–પછી તેના બન્ને ચરણેને નમીને તે હાથ જોડીને બે . કે હે મિત્ર! જે તું મારા પર પ્રસન્ન થયા હોય તે ઘનશ્રીને મેલાપ કરાવ? છે ૬૮ છે
ओमित्युक्त्वा रहोऽवादीत् । तत्सर्वं स धनश्रियः ॥ साभ्यधाभृकुटीभीष्म-भाला ज्वालाकिर गिरं ।। ६९ ॥
અર્થ –ઠીક છે એમ કહીને તે સઘળે વૃત્તાંત તેણે ગુપ્ત રીતે ધનશ્રીને કહ્યો, ત્યારે ભ્રકુટીથી ભયંકર લલાટવાળી તે ધનશ્રીએ તેને અગ્નિની જવાલાસરખું વચન કહ્યું કે, જે ૬૯ છે
कोऽप्यन्यो वक्ति यद्येवं । तं कृतांतालये नये ॥ मान्यत्वात्वं तु मुक्तोऽसि । तन्मा पुनरिदं ब्रवीः ॥ ७० ॥
અર્થ:–જો કે બીજે મને આવી રીતે કહે છે તેને તે યમને ઘેર મેકલી આપું, પરંતુ તું મારે માનનીક હોવાથી હું તને છેડી દઉ છે, માટે ફરીને આવું ન બોલજે. મે ૭૦ છે
निषिद्धोऽपि तयात्राथें । पृच्छत्यारक्षके पुनः॥ असिद्धमपि सिद्धं तत् । कार्य तम्मै जगाद सः ।। ७१ ॥
અર્થ –એવી રીતે તેણુએ તે કાર્ય માટે નિષેધ કર્યો છતાં પણ પાછું જ્યારે કેટવાળે તેને પૂછયું ત્યારે કાર્ય પાર પડયા વિના પણ તેણે તેને કહ્યું કે તારું કાર્ય મેં પાર પાડી આપ્યું છે. ૭૧ છે .
सोऽथावसथमागत्य । विमना मलिनाननः ॥ भग्नपोत इव स्तेन-गृहीत इव तस्थिवान् ॥ ७२ ॥
અર્થ –પછી તે વિનીત ઘેર આવીને વિલખાં મુખવાળે બેચેન થઈને જાણે પોતાનું વહાણ ભાંગી ગયું હોય નહિ તથા જાણે ચેરીએ લુંટી લીધો હોય નહિ તેમ તે બેઠે. . ૭ર છે
तदवस्थं तमालोक्य । बभाषे धननंदिनी ॥ विभेषि भोः किमारक्षा-त्त्वं भेको भुजगादिव ॥ ७ ॥
અર્થ –હવે એવી અવસ્થાવાળા તેને જોઈને ઘનશ્રી બેલી કે અરે ! સર્ષથી જેમ દેડકું તેમ શું તું કેટવાલથી ડરે છે? ૭૩ છે
एवमेवेति तेनोक्ते । सुधाक्तं सामुचद्वचः ॥ मिलितव्यं त्वया नातः-परं तस्य गुणाकर ॥ ७४ ॥
અર્થ:–અમજ છે, એમ તેણે કહ્યાથી તે અમૃતસરખું વચન બેલી કે, હે ગુણાકાર ! આજ પછી તારે તેને મલવું નહિ. એ જ છે