SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫૪ ) एवं स्वल्पदिनैः सोऽभूत् । तस्या विश्वासभाजनं ।। હરયાર લા તબૈ રામપિ નાકૂત ક | અર્થ:–એવી રીતે થોડા દિવસોમાં જ તે તેને વિશ્વાસપાત્ર થઈ પડયો, અને તેથી પિતાના હૃદયની પેઠે તેણે તેનાથી ગુપ્ત વાત પણ છુપાવતી નહિ. . પપ છે वेश्मनः सप्तभौमस्यो-परि वातायनस्थिता ॥ सा किंचिच्चवितरसं । तांबूलं मुमुचेऽन्यदा ॥ ५६ ॥ અર્થ-એક દિવસે ઘરની સાતમી ભએ જરૂખામાં બેઠેલી એવી તે ધનશ્રીએ થોડાંક ચાવેલા તાંબૂલનો રસ શું કર્યો. તે પ૬ तांबूलः काकतालीय-न्यायेनाधः पपात सः ।। ઘનત થ દુર–તાક્ષરી મૂનિ ક૭ | અર્થ –હવે ન અટકાવી શકાય એવો તે તાંબલનો રસ કાતાલીય ન્યાયથી નીચે માર્ગમાં ચાલતા કેટવાળના મસ્તક પર પડશે. धौतधूपितवस्त्रोऽसौ । नव्यदिव्यांगरागभृत् ॥ पुष्पपूरितधम्मिलो । विवाहार्थमिवोद्यतः ॥ ५८ ॥ અર્થ –તે વખતે તે જાણે પરણવા માટે જતા હોય નહિ તેમ એલાં અને પેલાં વસ્ત્રોવાળે, નવાં અને દિવ્ય અંગવિલેપનવાળા તથા પુષ્પોથી ગુંથેલા કેશવાળે હતો. છે ૫૮ છે किमियं विड्विहंगस्ये-त्यूचं पश्यन्निरैक्षत ॥ पाथोदपथपाथोज-भ्रांतिदायि तदाननं ॥ ५९॥ અર્થ–શું આ કઈ પક્ષીની વિટ પડી ? એમ વિચારી ઉચું જોતાં કાં તેણે આકાશકમલની બ્રાંતિ આપનારૂં તેણીનું મુખ જોયું. दध्यौ चास्या मुखौपम्य-मिदुनापि कदापि न ।। यतो याते ममोन्मेष-मक्षरं चक्षुरंबुजे ॥ ६० ॥ અર્થ:–ત્યારે તેણે વિચાર્યું કે આના મુખની ઉપમા કેઇપણ દિવસે ચંદ્રને પણ આપી શકાય તેમ નથી, કેમકે આને જોવાથી ભારે ચક્ષુપી કમલ કઈ પણ અટકાવવિના ઉલટાં વિકસીત થયાં છે. अहो नेत्रे श्रियः पात्रे । अहो पद्मसखं मुखं ॥ अहो स्तनौ पीनघनौ । अहो शोभायुजौ भुजौ ।। ६१ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy