________________
(૩૫૩) અર્થ –ોંધી મળવા છતાં પણ ગ્રાહકે તેની દુકાનેથી વસ્તુ લેવા લાગ્યા, અને બીજી દુકાનેથી તો મફત પણ લેતા નહિ, કેમકે પ્રજારાગ દુર્લભ હોય છે. કે ૪૮ છે.
श्रुत्योर्नस्त्वं निजं नामो-तंसयेत्यर्थितो जनैः ।। स स्वस्थाकलयन्नाम । विनीत इति सान्वयं ॥ ४९ ॥
અર્થ-તારા નામથી અમારા કણે ભાવ ? એમ કે એ પ્રાથના કર્યાથી તેણે પિતાનું વિનીત એવું સાર્થક નામ આપ્યું.
कलाकौशलतः ख्यातं । मा महीशो ग्रहीदमुं ॥ इति स्वसनि धनः । कोशाध्यक्षं व्यपत्त तं ॥ ५० ॥
અર્થ –કલાકૌશલથી ખ્યાતિ પામેલા આ વિનીતને જે રાજા ન લઈ લે તે ઠીક. એમ વિચારીને ઘનશ્રેણીએ તેને પોતાના ઘરમાં ભંડારી બનાવ્યા. પર છે
विनीतो नीतिमानेष । यदादिशति किंचन ।। તના મિતરવા નોડનાર વં રિઝર્વ છે ? || -
અર્થ: _આ નીતિવાન વિનીત જે કઈ હકમ કરે તે બીજાએ માને, એમ તેણે પોતાના પરિવારને ફરમાવ્યું. તે પર છે
सोऽपि दानेन मानेना-ऽप्रीणात्परिजनं तथा ॥ यथा सर्वोऽपि तद्दत्त-मेवादत दशावधि ॥ ५२ ॥ અથર- પછી તે વિનીત પણ દાન અને માનથી તે પરિવારને એવો તે ખુશ કરવા લાગ્યો કે જેથી તેઓ સઘળ છેક દોરાસુધી તેણે જ આપેલું લેવા લાગ્યા. | પર છે
धनधियो विशेषेण । तेनानुववृते मनः ।। अपि चेटोचितं कर्म । स्वयं तस्या विनिर्म मे ।। ५३ ।। અર્થ-વળી તે વિનીત પણ ધનશ્રીના મનને વિશેષ પ્રકારે અનુસરવા લાગે, તથા તેણીનું દાચિત કાય પણ પોતે કરવા લાગ્યો.
तस्याः प्रभोरिवादेशं । न ललंघे मनागपि ॥ विदधेऽमिदधे तच्च । यत्तस्या एवं रोचते ॥५४॥
અર્થ:–વળી શેઠના હુકમની પેઠે તેણીના હુકમને તે જરા પણ અનાદર કરતે નહિ, તથા તેણુને જ જે ગમે તેજ તે કરતો તથા કહેતો હતો. એ ૫૪ છે
૪૫ સુર્યોદય પ્રેસ-જામનગર