________________
( ૩૪૬ ) અર્થ:–પછી શેઠે જણાવેલ છે વિવાહનું વૃત્તાંત જેએને એવા મિત્રો સહિત ભક્તિમાં નિશ્ચલ સમુદ્રદત્તપિતાના હુકમથી ત્યાંથી ચાલ્ય.
क्रमागिरिपुरं प्राप्तो । मित्ररूचे धनाय सः ॥ वसंतो वनमायातो । मृदुध्यानैः पिकरिव ॥ ३ ॥
અર્થ:-પછી મધુર અવાજવાળી કોયલે જેમ વનમાં આવેલા વસંત ઋતુને જણાવે છે, તેમ મિત્રેએ ધનશ્રેષ્ટિપ્રતે તેને અનુક્રમે ગિરિપુરમાં આવેલે જણાવ્યું. | ૩
कृत्वा विवाहसामगीं । प्रपंचचतुरो धनः ॥ न्यमंत्रयत तं भोक्तुं । समित्रं स्वगृहे निशि ॥ ४ ॥
અર્થ:–ત્યારે પ્રપંચમાં હુંશિયાર ઘનશ્રેષ્ટિએ વિવાહની સામગ્રી કરીને તેને રાત્રિએ ભેજન માટે મિત્રસહિત પિતાને ઘેર બેલા.
धनांगजा त्रियामाया-मायातं स्वसुहातं ॥ वीक्ष्याऽहृष्यच्चकोरीव । मृगांकमुडमध्यगं ॥ ५ ॥
અર્થ –ત્યારે પિતાના મિત્ર સહિત રાત્રિએ આવેલા તેને જોઇને ધનશ્રેણીની પુત્રી તારાઓ વચ્ચે રહેલા ચંદ્રને જોઈને ચકેરીની પેઠે ખુશી થઈ. એ પો
भोजयामास तं भक्त्या । रंजयामास सद्विरा ॥ - ઘનઃ સાબરકાતા-જીવિત િવદ્યુમ . |
અર્થ–પછી ધનશ્રેણીએ સાગરદત્તને પુત્ર હોવાથી જીવિતથી પણ વલ્લભ એવા તે સમુદ્રદત્તને ભક્તિથી જમાડ, તથા ઉત્તમ વચનથી ખુશી કર્યો. એ ૬ .
भुक्तोत्थितो धनेनासौ । बलात्पुत्रीं व्यवाह्यत । असंस्तुतत्वात्तद्वाचं । व्यावर्त्तयितुमक्षमः ॥ ७ ॥ અર્થ–જમીને ઉઠયાબાદ ધનશેઠે બલાત્કારે તેને પિતાની પુત્રી પરણાવી, પરચય ન હોવાથી તેનું વચન તે પેરવી શક્યો નહિ. . सवर्धकः स वासौकः । सवयीभिरनीयत ॥
बले नागस्करः कारा-गारमारक्षकैरिव ॥ ८॥ .
અર્થ–પછી પિલીસ બલાત્કારે ગુન્હેગારને જેમ કેદખાનામાં તેમ મિત્રો તેને વહસહિત વાસભુવનમાં લઈ ગયા. ૮