SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) तदभ्यर्थनयाप्यसिन् । स्वनिश्चयमनुज्झति ॥ घनायन् व्यवसायेना-न्यदा प्रास्थित सागरः ।। ८७॥ . અથ–તે બંધુવર્ગની પ્રાર્થનાથી પણ જ્યારે તેણે પોતાને નિશ્ચય છોડ નહિ ત્યારે તે સાગરદત્ત શેઠ એક વખતે ઘણે લાભ મેલવવાની ઇચ્છાથી દેશાંતરપ્રતે ચાલ્યો. એ ૮૭ वार्धिसंवर्धितश्रीकं । सुराष्ट्रमंडलं गतः ।। चिरं गिरिपुरे स्थित्वा । व्यवसायं परं गतः ॥ ८९ ॥ અર્થ:–સમુદ્રથી વૃદ્ધિ પામેલ લક્ષ્મીવાળા સુરાષ્ટ્રદેશમાં તે ગયે તથા ત્યાં ગિરિપુરમાં લાંબે વખત રહીને ઘણે વ્યાપાર કરવા લાગ્યા. धनेन श्रेष्टिना सत्रा । तत्राभूदस्य सौहृदं ॥ सौरभ्यमिव कस्तूर्या । यज्जीयति कदापि न ॥ ९० ॥ અર્થ –ત્યાં તેને એક ધન નામના શેઠસાથે મિત્રાઈ થઇ, કે જે મિત્રાઈ કસ્તુરીની સુગધીની પેઠે કદાપિ પણ કમી થઈ નહિ. ૯૦ » भव्यो नरभवात्पुण्य-मिवोपाय॑ धनं धनं ।। व्यावृत्तः स ततः प्रोचे । प्रीतिवल्लीपनं धनं ।। ९१ ॥ અર્થ –પછી ભવ્ય માણસ મનુષ્યભવમાંથી જેમ પુણ્યને તેમ તે ઘણું ધન મેલવીને ત્યાંથી જ્યારે તે પાછા વલ્યો ત્યારે તેણે તે ધનષ્ટિને પ્રીતિરૂપી વેલને વરસાદસરખું વચન કહ્યું કે, છેલો एकस्थानस्थयोरत्र । नियंढा प्रीतिरावयोः ॥ વથ મિજાધિરાણ | નિદા સ વાર્થ સરે ૧૨ | અર્થ:-અહીં એક જગાએ રહેતા એવા આપણ બની પ્રીતિ સારી રીતે ચાલી છે, પરંતુ હે મિત્ર! હવે આપણે બન્ને જ્યારે જુદા પડશું ત્યારે તે પ્રીતિ શી રીતે ટકી શકશે? છે છે परं लभेत योषा-ऽपत्यसंबंधबंधनं । तदानुवीत स्थेमान-मालानस्थैव हस्तिनी ॥ ९३ ॥ અર્થ–પરંતુ જો આ પ્રીતિ આપણા સંતાનના સંબંધરૂપી બંધનવાળી થાય, તો તંભમાં બાંધેલી હાથણની પેઠે તે સ્થિર થાય. अनीकिनीव कामस्य । कनीयं यत्त्वया धन ॥ धनश्री तनूजेन । समुद्रेण विवाह्यतां ॥ ९४ ॥ અર્થ:- માટે કામદેવની સેનાસરખી તારી ઘનશ્રી નામની પુત્રીને મારા સમુદ્રદત્ત નામના પુત્રની સાથે પરણાવી છે ૪
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy