SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪૩ ) અર્થ –ત્યારે તેના પિતાએ તેને કહ્યું કે હે વત્સ! પિતાની ભકિત રૂપી જલના તળાવસરખો એ જે તું તેમાં કદાહરૂપી મગરમ પ્રવેશ કરીને તેને ક્યારે દૂષિત કર્યો છે? ૮૦ છે पुत्रमुत्पाद्य संवद्धयं । समध्याप्य विवाह्य च ॥ यांत्यनृण्यं पूर्वजानां । मनुजा नान्यथा पुनः ॥ ८१ ॥ અર્થ:–માણસે પુત્રને ઉત્પન્ન કરીને, પોષીને, ભણાવીને તથા પરણાવીને પૂર્વજોના કરજથી રહિત થાય છે, બીજી રીતે થતા નથી. त्वं सुपुत्रोऽसि भक्तोऽसि । पितृणान्मां विमोचय ।। मन्यस्व वतिनामेव । जीडाकृत्पाणिपीडनं ।। ८२ ।। અર્થ:– વલી તું તો ભકિતવાન સુપુત્ર છે, માટે મને પિતૃઓના કરજથી મુક્ત કર? અને માની જા ? કેમકે વિવાહ તો મુનિઓનેજ લા કરનાર છે. તે ૮૨ प्रत्यूचे सोऽपि वीवाहा-द्यदस्म्येष पराङ्मुखः ॥ तत्तातात्तश्रुताभ्यास-रसान्न तु कदाग्रहात् ॥ ८३ ।। અર્થ –ત્યારે તેણે કહ્યું કે હે પિતાજી! વિવાહમાટે જે હું નિષેધ કરું છું તે ફક્ત શાસ્ત્રાભ્યાસના રસથી કરૂં છું, પરંતુ કદાગ્રહથી કરતો નથી. જે ૮૩ છે श्रुतान्याशु विलीयंते । वसाव्यासंगतो नृणां ॥ યથા માન્ચેસ્ટ-સૂચવર્જિન | ૮૪ છે. અર્થ-જેમ નજીક રહેલ એલચીના ચૂર્ણથી કેળનાં ફલે તેમ સ્ત્રીના સંગથી માણસોને શાસ્ત્રાભ્યાસ નાશ પામે છે, એ ૮૪ છે किंच वैषयिके भावे । तात ते प्रेरणा वृथा ॥ न हि नीचैबेजद्वारि । शिक्षा कस्याप्यपेक्षते ॥ ८५ ॥ અર્થ:-વળી હે પિતાજી! વૈષયિક સુખમાટે આપની પ્રેરણ ફેકટ છે, કેમક નીચે જતું જલ કઈ કેઇની શિખામણની અપેક્ષા રાખતું નથી. ૮૫ છે निरुत्तरीकृतः पुत्रेणैवं दुःखं वहन् हृदि ॥ सागरस्तद्विवाहार्थ । बंधुवर्गमशिक्षयत् ।। ८६ ॥ અર્થ:–એવી રીતે પુત્રે નિરૂત્તર કરેલે તે સાગરદન દયમાં દુ:ખ ધારણ કરતે થકી તેને વિવાહ માટે બંધુગમારફત સમજાવવા લાગ્યા. પ ૮૬
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy