SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૧) અર્થ–બીજી નિશાળમાં ભણવાથી આ પિતાના ઘમથી ભ્રષ્ટ ન થાય તે ઠીક એમ વિચારીને શેઠ તે તાપસપાસે પિતાના પુત્રને ભણાવવા લાગ્યો. ૬૭ पठन् कदाप्पसौ प्रातः । प्रातराशविधित्सया ॥ प्राविषत्पट्टिका मोक्तुं । मठस्यांतः शठेतरः ६८॥ અર્થ:–એક દિવસે તે ચાલાક સમુદ્રચંદ્ર પ્રભાતમાં ભણત થકો શીરાવવાની ઇચ્છાથી પોતાની પાટી મુદ્દાને (તે તાપસના) મઠમાં દાખલ થયો. એ ૬૮ | स तत्र लिंगिनानेन । सममब्रह्मसेविनीं ॥ अंबां ददर्श बब्बूल-द्रुमलग्ना लतामिव ॥ ६९ ॥ અર્થ:–ત્યાં તેણે બાવળના વૃક્ષને વળગેલી વેલડીની પેઠે તે તાપસ સાથે મૈથુન સેવતી એવી પોતાની માતાને જોઈ. ૬૯ છે व्यावृत्तोऽथ क्षणं वज्रा-हतवजातवेदनः ॥ शिलयेव ह्रियाक्रांतो । विवेकी विममर्श सः ॥ ७० ॥ અર્થ –ત્યારે તે ત્યાંથી પાછા વળીને જાણે વજથી હણુ હોય નહિ તેમ દુ:ખિત થયેથકે જાણે શિલાથી તેમ લજાથી દબાઈને તે વિવેકી વિચારવા લાગ્યું કે, છે ૭૦ છે अहो नीचरता नार्यो । मक्षिकासख्यमियति ॥ चंदनद्रवमुत्सृज्य । श्लेष्मणे म्पृड्यंति याः ॥ ७१ ॥ અર્થ અહો! નીચમાં આસક્ત થયેલી સ્ત્રીઓ મક્ષિકાઓનું તુલ્યપણું ધારણ કરે છે, કેમકે તેઓ ચંદનરસ તજીને શ્લેષ્મને ઇછે છે गुणग्रामभवे विश्व-व्यापके सद्यशःपटे ॥ उत्पादयति मालिन्यं । नृणां शशिमुखी मपी ।। ७२ ॥ અર્થ:–ચંદ્રસરખા મુખવાળી સ્ત્રી મપીની પેઠે પુરૂષના ગુણોના (દેરાના) સમુહથી ઉત્પન્ન થયેલા તથા જગતમાં પ્રસરેલા ઉત્તમ થશરૂપી કપડામાં મલીનતા ઉત્પન્ન કરે છે. એ ૭ર છે तुमं स्थिरं विशालं च । कुलं भ्रंसयति क्षणात् ।। महिला मुक्तमर्यादा । वार्दिवेलेव पर्वतं ।। ७३ ।। અર્થ:–સમુદ્રની વેળા જેમ વતને તેમ સ્ત્રી પણ મર્યાદા છોડીને ઉંચાં સ્થિર તથા વિશાલ કુલને પણ ક્ષણવારમા તેડી પાડે છે. ૭૩
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy