SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૦) તે ધનશ્રીનું દૃષ્ટાંત કહે છે– समस्तवस्तुविस्तार-सारसमसमन्विता ॥ विशालास्ति पुरी ख्याता-ऽवंतिमंडलमंडनं ॥ १२ ॥ અર્થ-સઘળી વસ્તુઓનાં વિસ્તારવાળ મને હર ઘરવાળી તથા આવતીદેશને શોભાવનારી વિશાલા નામની એક પ્રખ્યાત નગરી છે. जितारिस्तत्र भूपोऽभू-द्यस्य जीवितकारणं ॥ आज्ञा शिरसि भूपाला । मौलिमुत्सृज्य विभ्रति ॥ १२ ॥ અથ:-ત્યાં જિતારી નામને રાજા હતા કે જેની આજ્ઞાને જીવિતના કારણરૂપ માનીને રાજાએ મસ્તકપર મુકુટ પણ તજીને ધારણ કરતા હતા. દુર છે श्रेष्टी सागरदत्तोऽत्रा-ऽभवद् भुवनविश्रुतः ॥ धनेशधनितागर्व-सर्वकषधनोच्चयः ॥ ६३ ॥ અર્થ:-–તે નગરમાં કુબેરના ધનવાનપણાના ગર્વને દૂર કરનારા ધનને સમૂહવાળે અને જગતમાં પ્રખ્યાત સાગરદત્ત નામે શેઠ વસતો હતો. ૬૩ છે चंद्रश्रीरित्यभूत्तस्य । रूपरत्नखनिः प्रिया ॥ यहिदुर्गमालंब्य । कामो विश्वं जिगीषति ॥ ६४ ॥ અર્થ:–તેને રૂપરૂપી રત્નની ખાણ સરખી ચંદ્રશ્રી નામે સ્ત્રી હતી, કે જેણુના શરીરરૂપી કિલ્લાનો આધાર લઈને કામદેવ જગતને જીતવાની ઇરછા રાખતો હતો. ૬૪ છે तत्कुक्षिकंदरकोड-केसरी वरविक्रमः ॥ समुद्रचंद्र इत्याख्यां । दधानस्तनयोऽजनि । ६५ ।। અર્થ:–તેણીની કુક્ષિરપી ગુફાના મધ્ય ભાગમાં કેસરીસિંહસરખો મહા પામી સમુદ્ર નામે પુત્ર થયો. | ‘પ છે મસે માગવતે વઢા-પાક સાન: સલા || उपस्वभवनं कंचित् । परिव्राजमतिष्टपत् ।। ६६ ॥ અર્થ:–ભાગવત મતનો અનુરાગી એવા તે સાગરદત્ત શેઠ પિતાના ઘર પાસે કેઇક તાપસને રાખ્યો હતે. છે ૬૬ છે पठन्नितरशालामु । भ्रश्येन्मेष स्वधर्मतः ॥ રૂતિ તેજ પત્રાના શ્રેણી ઘુત્રાપાટ | ૨૭ |
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy