SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ (૩ર૬) मौनमनोदरत्वं वा । ज्ञानं दानं जपस्तपः ॥ मोघं दयां विना सर्व-मेतकृषिरिवांबुदं ॥ ६९ ॥ અર્થ:–જેમ વરસાદવિના ખેતી તેમ દયા વિના મૌન, ઊનાદરપણું, જ્ઞાન, દાન, જપ ૨૫ને તપ, એ સઘળું વૃથા છે. ૬૯ છે कापि धर्मक्रिया सिद्धिं । नाश्नुते जीवितं विना ॥ तस्माजीवितदानेन । किं पुण्यमुपमीयतां ॥ ७० ॥ અર્થ-કેઇ પણ ધર્મકિયા જીવિતવિના સાધી શકાતી નથી, માટે જીવિતદાન સાથે ક્યા પુણ્યની ઉપમા આપી શકાય! ૭૦ वह्निस्तृडपनोदाय | जीवनाय हलाहलं ॥ यदि स्यात्तर्हि हिंसापि । पुण्याय परिकल्प्यतां ॥ ७१ ॥ અર્થ:- અગ્નિ તૃષા મટાડે, અને રથી જીવિત મળે, તેજ હિંસાથી પણ પુણ્ય થઈ શકે છે ૭૧ છે निर्मतून नंति ये जंतू-नंतकाः खलु ते नराः। उपालभंते दिक्पालं । दाक्षिणात्यं मुधा बुधा ।। ७२ ।। અર્થ–જે પુરૂષે નિરપરાધી પ્રાણુઓને મારે છે તેજ ખરેખર યમ છે, દક્ષિણ દિશાના દિકપાલને તે પંડિતે ફેકટ ઉપાલંભ આપે છે. न मेदिनीमणिस्वर्ण-श्रेणिविश्राणनेऽपि तत् ।। यत्पुण्यं जायते जंता-वेकस्मिन्नपि रक्षिते ॥ ७३ ।। અર્થ:–એક જંતુનું રક્ષણ કરવાથી પણ જે પુણ્ય થાય છે, તે પુણ્ય પૃથ્વી, મણી કે સ્વણની શ્રેણિ આપ્યાથી પણ થતું નથી.es सा च जीवदया सम्य-मुनींद्रैः परिपाल्यते ॥ उपासकैस्तदंहीणां । लेशेन गृहमेधिभिः ॥ ७४ ॥ અર્થ–તે કવદયા સંપૂર્ણ રીતે તે મુનીશ્વરોજ પાલી શકે છે, અને તે મુનિઓના ચરણને સેવનારા ગૃહસ્થીઓ તો લેશમાત્ર પાળી શકે છે न जीवहिंसा नाऽसत्य-भाषा न स्तन्यमैथुने ।। न परिग्रहवैयग्र्यं । येषां ते मुनिपुंगवाः ।। ७५ ॥ અર્થ–જેઓ જીવહિંસા કરતા નથી, અસત્ય ભાષા બોલતા નથી, ચોરી કરતા નથી, મૈથુન સેવતા નથી, તથા પરિગ્રહમાં લુપ થતા નથી, તે જ ખરા મુનીદ્રો છે. જે ૭૫ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy