________________
( ૩૨૦ ) सविवेकस्तयोरेकः । परार्थरसिकः खगः ।।
पत्न्येव कृपया नुन्नो — वातरत्तत्र कानने ॥ ३० ॥ અઃ—તેઓ બન્નેમાંથી એક પરોપકારી વિદ્યાધર પત્નીથી જેમ તેમ દયાથી પ્રેરાયાથકે ત્યાં વનમાં ઉતર્યાં. ॥ ૩૦૫
किं रोदिषीति तेनोक्ते -- गलदत्तो गलन्मदः || तां व्यालगरलग्रस्त —— चैतन्यां समदर्शयत् ।। ३१ ।
અર્થ:—તથા તેણે અગલદત્તને પૂછ્યું કે તું કેમ રડે છે? ત્યારે રાંકડાજેવા બનેલા અગલકત્તે પણ સર્પના ઝેરથી નષ્ટચૈતન્યવાળી પેાતાની તે શ્રી બતાવી. ।। ૩૪ !!
उत्तिष्ट भद्रे निस्तंद्र - मित्युदित्वाथ खेचरः ||
तां चक्रे निर्विषां स्पृष्ट्वा । पाणिनामृतवर्षिणा || ३२ ॥ અઃ—ત્યારે તે વિદ્યાધરે તેણીને કહ્યું કે હે ભદ્રે ! તું નિસ્તક્ થઇને ઉઠ ? એમ કહીને અમૃત વર્ષાતા એવા પેાતાના હાથથી સ્પ કરીને તેણે તેણીને એરિહત કરી. ॥ ૩ર ॥
रथिकोऽपि निशीथेऽपि । प्राप्तः प्रीतिमयं महः ॥
स्तौतिस विस्मितः खेटं । प्रणम्य रचितांजलिः ३३ ॥ અર્થ:—હવે મધ્યરાત્રીએ પણ પ્રીતિમય તેજને પામીને તે અગલદત્ત પણ વિસ્મિત થયેાથકા હાથ જોડી નમીને તે વિદ્યાધરની સ્તુતિ કરવા લાગ્યા કે, ૫ ૩૩ ॥
जय त्वं खेचराधीश | जय त्वं करुणाकर |
નય ત્યં કુલિનાં ધંધો । નય ત્યું નીતિમ૬ // ફ્૪ || અર્થ: હે ખેચરેધર ! હે કરૂણાના ભંડાર ! હે દુ:ખીઓના મં! હે વિતદાન દેનાર! તું જય પામ ? ૫ ૩૪ ૫
सोऽपीह वीक्ष्यं । कारणेनोपकारिणः ||
निष्कारणोपकारित्वं । स्वध्यगीष्ट कुतो भवान् ॥ ३५ ॥ અર્થ:—આ જગતમાં કારણને લઇને તા ઘણા ઉપકારીએ દેખાય છે, પરંતુ કારવિના ઉપકાર કરવાનું તું કયાંથી શીખ્યા છું ? પ્રઉપા कुति नंति वा कार्यं । ये प्रस्ताव बहिर्मुखाः ||
1
तेषां हीनाथ दीनानामपि दक्षोपमा त्वयि ॥ ३६ ॥