SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧૯ ) અ—તે વખતે પરિચર્યાવના પણ તું મારીપાસે આવીને મારામાં અનુરાગવાળી થઇ હતી, પરંતુ હે પ્રિયતમા ! અને પ્રીતિપાત્રને પણ કેમ બેલાવતી નથી.? ૫ ૨૩ ॥ धनाच्च जीविताश्चाहं । विशिष्टां स्वामजीगणं ॥ હાલ તુ ચેટવુચાવિ મામદ્ય | fષ્ઠ પ્રેયસ ન માસે ॥ ૨૪ || અ:—હું તને ધનથી તથા વિતથી પણ અધિક માનતા હતા, તે આજે હે પ્યારી ! મને દાસની બુદ્ધિએ પણ કેમ મેલાવતી નથી? यो जिगाय पथि व्याल -- व्याघ्र चौरादिकान् सुखं ॥ सोऽहं इतोऽस्मि दैवेन । हरता जीवितेश्वरीं ॥ २५ ॥ અઃ—મામાં હાથી, વાઘ તથા ચાર આદિક જેણે સુખેથી જીત્યા હતા, એવા મનેજ મારી પ્રાણપ્યારીને હુરતા એવા દૈવે આજે હણી નાખ્યા છે. । ૫ । एष वच्मि हितं हो । भृणुतोद्यानदेवताः || માત્ર નયાય । રક્ષ્યતાં સ્રીવધાવશેઃ ॥ ૨૬ ।। અ:—અરે ઉદ્યાનદેવીએ! આ હું તમાને હિતવચન કહુ ૐ તે સાંભળે ? સ્રીવધથી થતા અપયશથી તમે આ વનનું રક્ષણ કરો ? ॥ ૨૬ u कापि नागदमन्यस्ति । यदि युष्मासु रे लताः || સાવિત્તુ મા મારી | નેદશોડવસર: પુનઃ ॥ ૨૭ || અઃ—અરે લતાઓ! તમારામાં જો કોઇ નાગદમની નામની લતા હૈ। તે તે પ્રગટ થાએ ? કેમકે ફરીને આવા અવસર નહુ આવે. कापि रात्रिबलाद्गत्वा । हे रात्रिमटपक्षिणः || वीक्षध्वं भेषजं यूयं । ध्वांतध्वस्तदृगस्म्यहं ॥ २८ ॥ અઃ— અરે નિશાચર પક્ષિઓ! રાત્રિના બળથી તમેા કયાંક જઇને ઔષધની તપાસ કર્યો ? કેમકે હું તો અધકારને લીધે નષ્ટષ્ટિવાળા થયા છુ. ૫ ૨૮ ॥ एवं तदा तदाक्रंदं । खे चरत खेचरद्वयं || निश्चलीभूय शुश्राव । धैर्यमाणप्रमाथिनं ।। २९ ।। અર્થ:—એવી રીતે ધૈર્યરૂપી પ્રાણના નાશ કરનારો તે વખતના તેના વિલાપ આકાશમાં ચાલતા એ વિદ્યાધરેએ નિશ્ચલ ને સાંભલ્યા. ॥ ૨૯ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy