SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) भूरिभूषणदीप्तांगी-मक्षिभंगविलासिनी ।। श्लथीकृतोपसंन्यानां । लावण्यरसवाहिनीं ॥ ७९ ॥ चिरं चस्टचक्री तां । ग्रामीण इव नागरीं ॥ मुक्त्वा समरसंरंभं । स्फारिताक्षो निरक्षत ।। ८० ।। युग्मं ।। અર્થ:–ઘણું આભુષણોથી દેદીપ્યમાન શરીરવાળી, કટાક્ષના વિલાસવાળી, ઢીલી કરેલી સાડીવાળી તથા લાવણ્યરૂપી રસની નદીસરખી એવી તેણીને જોઈને તે ૭૮ છે અર્થ:-ગામડીઓ જેમ નગરની સ્ત્રીને તેમ તે ચેરેને સરદાર રણસંગ્રામને સંરંભ તજીને એકી નજરે તેણુનેજ જોવા લાગ્યો. ૮૦ तया विक्षितयाऽभ्रस्य-नस्य शस्त्राणि पाणितः ॥ दलान्युदितयेव द्रु-शाखतः शिशिरश्रिया ॥ ८१ ॥ અર્થ:પછી શિશિરઋતુ આવવાથી વૃક્ષની ડાળીમાંથી જેમ પાંદડાં તેમ તેણીને જોતાં જ તેના હાથમાંથી શો પડી ગયાં. ૮૧ अन्यचित्तं परिज्ञाय । बाणेनारामुखेन तं ।। रथिको हृदि विव्याध । स्पर्द्धयेव मनोभुवः ॥ ४२ ॥ અર્થ –એવી રીતે તેને અન્યચિત્તવાળે જાણીને કામદેવની સ્પધંથી જેમ તેમ અગલદત્તે અણુદાર બાણથી તેને દયમાં વિધી નાખે છે ૮૨ છે स ततः पतितः पृथ्व्यां । शीर्णस्कंध इव द्रुमः ॥ जितं मयेति माद्यंत-मुवाच रथिकांगजं ॥ ८३ ॥ અર્થ—અને તેથી તે સડેલા થડવાલા વૃક્ષની પેઠે પૃથ્વી પર પડે, પછી મેં આને જ એમ ગર્વ કરતા તે અગલદત્તને અર્જુને કહ્યું કે मां द्राप्सीः शूर यच्चौर-सेनानीनिहतो मया ॥ हतोऽहं सरवीरेण । पूर्व पश्चात्त्वया पुनः ॥ ८४ ।। અર્થ:–હે શુરવીર! તું ગર્વ નહિ કરજે કે મેં ચેરના સેનાપતિને માર્યો છે, કેમકે પ્રથમ તો મને કામદેવરૂપી સુભટે માર્યો છે, અને તે તેને ત્યારપછી માર્યો છે. ૮૪ છે વિધના વંચિતઃ લોડડ્યું . રાધનસંરે છે સિતામિવ ગુઝાંત-ચિતા મનો વધ | ૮૬ /
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy