________________
( ૧૭ ) અર્થ –હું એમ માનું છું કે તેણે પોતાની ગંભીરતાથી સમુદ્રને તુણસમાન કરેલ છે, જે એમ ન હોય તો બળતે ઊર્વાનલ શામાટે તેને ગ્રસી જાય છે? ૬૬ છે .
भनरंग इवानंग-स्तस्य रूपनिरूपणात् ॥ शंभोस्तृतीयनेत्राग्नि–कुंडे मृत्युमसाधयत् ।। ६७ ॥
અર્થતેનું સ્પ જોવાથી જાણે નિરાશ થય હાય નહિ તેમ કામદેવ મહાદેવના ત્રીજા નેત્રસ્પી અગ્નિકુંડમાં પડીને બળી મર્યો છે.
बुधा मुधा सुधामाहु-स्तद्गिरा तृप्तिभागिनः ॥ હિત્ય મુદ્ર તિવં મેને તતઃ સાપત્ર સા | ૮ |
અર્થ તેની વાણુથી સંતુષ્ટ થયેલા દેવ અમૃતને નકામું ગણે છે, અને તેથી તે અમૃત જાણે લજ્જાતુર થયું હોય નહિ તેમ પૃથ્વી તજીને દેવકમાં ગયું છે. ૬૮
तस्मिन् ज्ञातेऽपि नाद्यापि । मनसो मम निवृतिः ॥ कदाचिदप्यसौ मद्व-द्यदि प्रश्न विधास्यति ॥ ६९ ॥
અર્થ–વળી તેને ઓળખ્યા છતાં પણ હજુ મારા મનને શાંતિ થતી નથી, કેમકે કદાચ તે પણ મારી પેઠે જે પ્રશ્ન કરશે તે, દલા - तदा मया मंद धिया । दास्यते कथमुत्तरं ॥
विनोत्तरं तु दयिती-कर्ता मां बालिशां न सः ॥ ७० ॥
અર્થ:–મંદબુદ્ધિ એવી હું શી રીતે તેને ઉત્તર આપી શકીશ? અને ઉત્તર આપ્યાવિના મને નિબુદ્ધિને તે પોતાની સ્ત્રી તરીકે સ્વીકારશે નહી. છે ૭૦
अहो अद्यापि वीवाहं । पश्यामि बहुविघ्नकं ।। - यद्वालं चिंतया दैवे । विश्वव्यापारपारगे ॥ ७१ ॥
અર્થ:–અહો! હજુ પણ હું મારા વિવાહને ઘણું વિઘવાળે જોઉં છું, અથવા જગતનો વ્યાપાર દેવાધીન હોવાથી ચિંતાવડે કરીને સર્ષ! ૭૧ છે .
आलपंतीति सा प्राप । पुरः परिसरं स्यात् ॥ दह्यमाना वियोगेन । तृणपुलीव वह्निना ॥ ७२ ॥
અર્થ –એમ બેલતી થકી તે અગ્નિથી જેમ તૃણની પૂળી તેમ વિયેગથી બળતીથકી જલદી નગરપાસે આવી. તે ૭૨ છે