________________
(૩૦૪). અર્થ–પછી તે નિર્દય તાપસે ઝોલીમાંથી તલવાર કેહાવીને તેથી જુવારના ડુંડાની કાપણીની પેઠે તેઓના મસ્તક કાપી નાખ્યા. ર૮
करात्तरुधिरासि-दंडः स रथिनंप्रति ॥ વધાવતો રહ્યો . મહૂ વ મીન ૨૨ |
અર્થ–પછી રૂધિરથી ખરડાએલી તલવાર હાથમાં લઈને તે તાપસ ઉચી કરેલી પુંછડીવાળા રીંછની પેઠે ભયંકર થયેથકે અગલ દત્તપ્રતે દોડ્યો. ૨૯ છે
आगच्छन् रथिकेनायं । निहतस्तरवारिणा ।। बलाद् बलाहकेनेव । तरुर्दुस्तरवारिणा ॥३०॥
અર્થ–પછી દસ્તર જલવાળે વરસાદ જેમ એકદમ વૃક્ષને તોડી પાડે તેમ અગલદત્તે તેને આવતેથકેજ તલવારથી કાપી નાખે. ૩૦
ततो भन्न इव स्तंभो । भूमौ भ्रष्टोऽभ्यधत्त सः चौरोऽसि धनपुंजोऽहं । धनपुंजार्जनोर्जितः ॥ ३१ ॥
અર્થ: ત્યારે ભાગેલા સ્તંભની પેઠે પૃથ્વી પર પડેલે તે તાપસ બોલ્યો કે, હું ધનનો સમુહ મેલવવામાં તૈયાર થયેલે ધનપુંજ નામે ચાર છું. ૩૧
योऽहं जिग्ये पुरा शूरैः । केसरीव न कैश्चन ॥ त्वं तु तं कृतदुष्टाप-दष्टापद इवाजयः ॥ ३२ ॥
અર્થ–પૂર્વે કેસરીસિંહનીપેઠે હું કેઇપણ શૂરવીરેથી જતા નથી, અને કરેલ છે દુષ્ટોને દુ:ખ જેણે એવા તેં તે મને અષ્ટાપદનીપેઠે જીત્યો છે. ૩ર છે
किंचास्मात्पर्वतादर्वा । परतः सरितः पुनः ॥ चौराणां तीर्थवदेव-कुलगस्त्येकमुन्नतं ॥ ३३ ॥
અર્થ-વળી આ પર્વતની પાછળ નદીને પહેલે પાર એરેના તીર્થસરખું એક ઉચું દેવમંદિર છે. . ૩૩
पृष्टतस्तिष्टतस्तस्य । शिला दृक्पथमेति या ॥ विवरं दृश्यते घोरं । रयादुध्धृतया तया ॥ ३४ ॥
અર્થ: તેની પાછળ ઉભતાં જે શિલા નજરે પડે તેને બેસવવાથી ત્યાં એક ભેંયરું દેખાશે. એ ૩૪ છે