SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ અથ–મારા પ્રિયતમવિના મારાપ્રતે બીજે કઇપણ રાગવાળા ન થાઓ, એમ વિચારીને તેને વશ થયેલી તે શ્યામદત્તા રાગ (રંગ) કરનારૂં તાંબૂલ પણ લેતી નથી. આ ૭૮ છે कुरुते स्नेहलामालि-मालामालापतो बहिः । बाला त्वदभिधामंत्र-ध्यानभंगभयादिव ॥ ७९ ॥ અર્થ–વળી તે બાલિકા તારા નામના મંત્રના ધ્યાનમાં ભંગ પડવાના ડરથી જાણે હોય નહિ તેમ પોતાની સ્નેહયુક્ત સખીઓની શ્રેણિને પણ બેલાવતી નથી. ૭૦ છે मंचको वंचको हंस-तूलिका शूलिकायते ।। स्वां विनास्या दुकूलानि । कुकूलानिलवच्छुचे ॥ ८० ॥ અથર–વળી તારાવિના હેલીએ તેણીને ઠગારે લાગે છે, હંસરેમની શયા ફૂલી જેવી લાગે છે, તથા રેશમી વસ્ત્રો લૂના ઉષ્ણ વાયુસરખા ખેદકારક થઈ પડ્યાં છે. ૮૦ છે सव स्तेनजयक्ष्माप-प्रसादप्रमुखं यशः ॥ तद्रागसागरक्षोभे । वहिदिग्वायुतां गतं ।। ८१ ॥ અર્થ–વળી ચેરને જ્ય તથા રાજાની કૃપા આદિકથી ઉત્પન્ન થયેલો તારો યશ તેણીના રાગરૂપી સમુદ્રને ઉછાળવામાં અગ્નિખૂણાના વાયુસરખો થઈ પડ્યો છે. ૮૧ છે ईदृग्वियोगदावाग्नि-तप्तांगी तृप्तिहेतुभिः ।। खांकसंगमपीयूष-स्तां तोषयितुमर्हसि ॥ ८२ ॥ અર્થ –એવી રીતે વાગરૂપી દાવાનલથી તપેલાં શરીરવાળી એવી તેણીને શીતલ કરનારા તારા ખોળાના સંગરૂપી અમૃતથી તારે ખુશી કરવી જોઈએ. ૮૨ पहिताहं तया हंत । तवेति गदितुं प्रभो ॥ पासि पौरानपायेभ्यः । किं मामामुपेक्षसे ॥ ८३ ॥ રપી–હવે હે પ્રભુ! તને આવી રીતે કહેવામાટે તેણુએ મને મોકલી છે કે તું નગરના લેકેનું તે દુ:ખોથી રક્ષણ કરે છે અને મને દુઃખીને શામાટે ઉપેક્ષે છે? પ ૮૩ છે श्रुत्वेत्यगलदत्तोऽवक् । किमिदं गदितं त्वया ॥ पृथग्देहाश्रयाः प्राणाः । श्यामदत्ता हि मे ध्रुवं ॥ ८४ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy