SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૬૭) અર્થ:–શરીરમાંથી જાણે ધરી કહાડયું હેય નહિ એવા વિદ્યામય તેજને ધારણ કરતા એ તે અગલદત્ત એક દિવસે ગુરૂને ચરણે નમીને વિનંતિ કરવા લાગ્યું કે, તે ૮૮ છે अनुमन्यस्व मा राज्ञः । पुरः स्फारयितुं कला ॥ कला अगुप्तरूपा हि । रूपाजीवा इव श्रिये ॥ ८९ ॥ અર્થ –હે ગુરૂ! હવે મારી કલા રાજા પાસે દેખાડવા માટે મને આજ્ઞા આપો? કેમકે વેશ્યાની પેઠે પ્રસિદ્ધિમાં આવેલી કલા લક્ષ્મી દેનારી થાય છે. ૮૯ છે अनुज्ञातोऽथ गुरुणा । पुरस्कृत्य समेव सः॥ गतः सदसि भूनाथ-मनमनमनोचितं ॥ ९० ॥ અર્થ:–પછી ગુરૂએ અનુજ્ઞા દેવાથી તેને જ અગાડી કરીને તે રાજસભામાં ગયે, તથા તે નમવાલાયક રાજને નમ્યો. ૯૦ છે कोऽयमैदंयुगीनेषु । जनेषु परभागभाक् ॥ इति पृष्टो नृपेणोचे । तत्कुलाचं कलागुरुः ॥ ९१ ॥ અર્થ:–આ કાળના મનમાં ઉત્કૃષ્ટ ભાગ્યશાલીસરખે આ વળી કેણ છે? એમ રાજાએ પૂછવાથી કલાગુરૂએ તે ખગલદત્તનું કુલ આદિક નિવેદન કર્યું. ૯૧ છે कांचित्कलामिलामतु-दर्शयेति गुरोगिरा ॥ તોડવામgવધારવા પર ઢ ૨૨ અર્થ:-હવે રાજાને તારી કઈક કલા દેખાડ? એમ ગુરૂએ કહેવાથી તે મહાસુભટે મહંની પેઠે મજબૂત કાછો બાંધે. કર છે प्रशस्तलस्तकन्यस्त-हस्तः स धनुषो गुणं ॥ ध्वनयंस्तत्पतिध्वानः । सभारंध्राण्यदिध्वनत् ॥ ९ ॥ અથર–અનહર કામઠાપર હાથ રાખીને ધનુષની દેરીને અવાજ કરતોથકે તે તેના પડઘાએથી સભાના દ્વારેને પણ અવાજ કરાવવા લાગ્યો. મેં ૩ संस्थानपूर्वमिश्वास-मुक्तेष्वासशरव्यकं ॥ अविध्यच्चापलं चेतो । योगीव मुगुरोगिरा ॥ ९४ ॥ ... અર્થ:–ગુરૂના વચનથી બરાબર ચીંધીને ધનુષમાંથી છોડેલા બાણથી યેગી જેમ મનને તેમ તેણે તરત એંધાણને વીધી નાખ્યું.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy