________________
( ૨૫૨ ) तत्तत्रैव मया गम्यं । लोकोक्ते म किं भयं ॥ वैजयंती न किं भग्न-दंडाइंडांतरं भजेत् ॥ ९७ ॥
અર્થ માટે હવે મારે ત્યાંજ જવું, લોકાપવાદને શું ભય છે? કેમકે એક દંડ ભાંગી જવાથી શું બીજા દંડપર પતાકા નથી ચડતી?
ध्यात्वेति तमसा राशि-स्तमखिन्या बलेन सा ।। निरगान्मातुलागारा-नगराच कथंचन ॥ ९८ ॥
અર્થ એમ વિચારીને અંધકારના સમુહસરખી તે કનકાવતી રાત્રીના બલવડે યુક્તિથી મામાના ઘરમાંથી તથા નગરમાથી પણ બહાર નીકળી ગઈ. ૮ છે
प्रेयःप्राप्तिमनोरथः खलु रथो हाई बलं शंबलं । तृष्णा दीपधरा पुरः प्रचलितोत्कंठा सखी पार्श्वतः ॥ सौभाग्यप्रमदः प्रशस्तशकुनो दोषाश्च संप्रेषकाः। मार्गज्ञः सर एव पुखितशरस्तस्याः प्रयाणेऽभवत् ॥ ९९ ॥
અર્થ –તે સમયે તેણના પ્રયાણ માટે પ્રિયતમની પ્રાપ્તિના મનેરથરૂપી રથ હતે, મનેબલરૂપી ભાતું હતું, તૃષ્ણારૂપી દીવી ઉપાડનારી આગલ ચાલતી હતી, ઉત્કંઠારૂપી સખી તેણીની પાસે હતી, સૌભાગ્યના હર્ષરૂપી તેણુને ઉત્તમ શકુન થયાં હતાં દારૂપી તેણીના નોકરો હતા તથા માર્ગ દેખાડનાર કામદેવરૂપી ધનુર્ધર સુભટ હતા.
साथ शंखपुरं प्राप्य । मिलिता भूपमूनवे ॥ सोऽपि तां परमप्रीत्या । विदधेतःपुरेश्वरीं ॥ १६०० ॥
અથ–પછી તે શખપુરમાં જઈને તે રાજપુત્રને મળી, ત્યારે તેણે પણ પરમ પ્રીતિથી તેણીને પિતાના અંતઃપુરમાં પટરાણી બનાવી. ૧૬૦૦ છે
तृणीयतिस्म तद्रक्तः । सोऽवरोधवधूः पराः ॥ यूनां हि परमप्रेम्णः । पुरो बिंदूयतेंबु धेः ॥ १।।
અર્થ-હવે તેણમાં આસક્ત થઈને તે ગુણચંદ્ર કુમાર અંત:પુરની બીજી સ્ત્રીઓને તૃણસમાન માનવા લાગ્યો, કેમકે યુવાનને ઉત્કૃષ્ટ પ્રેમપાસે સમુદ્ર બિંદુસમાન થઈ પડે છે. ૧ છે
उक्तं ताभिरुपालन्धुं । यत्तद्भपभुवोऽभवत् ।। इव क्षारः कसुंभस्य । तस्यां प्रत्युत रागकृत् ॥ २ ॥