SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ - (ર૩પ) कुमारोऽथावदत्तन्वि । किं कृतं दुःकृतं मया ॥ यदद्यापि न दुःखाब्धे-रगाधस्य तटं लभे ॥४४॥ અર્થ–હવે તે ગુણવર્મા કુમાર છે કે કોમલાંગી! મેં એવું તે શું પાપ કર્યું છે? કે હજુ પણ હું અગાધ દુખસાગરને પાર પામતું નથી. ૮૪ છે कसा पुरी प्रमुदित-प्रजा संजनितोत्सवा ॥ क चेयमटवी व्यात्त-वदनव्यालसंकुला ॥ ८५ ॥ અર્થ: ખુશ થયેલ પ્રજાવાલી તથા આનંદ આપનારી તે (મારી) નગરી કયાં? અને વિકાસેલ મુખવાળા અજગરોથી ભરેલી આ અટવી ક્યાં ? . ૮૫ છે नास्ति तत्किंचन स्थानं । यदैवस्य दुराक्रमं ।। क्लेशयंति कदाशाभि-सुधा स्वं मंदमेधसः ॥ ८६ ॥ અર્થ:–જ્યાં દેવ પહોંચી વળતા નથી એવું કોઈપણ સ્થાન નથી, માટે મંદબુદ્ધિ માણસો ફેકટ ખોટી આશાઓથી પિતાના આત્માને કલેશ આપે છે. ૮૬ છે પ જોવો અા-પૃછાઘાતો . मुप्तं कांतारभूपीठे । भूरिभोगिबिलाकुले । ८७ ॥ અથ–મસ્યપુચ્છની પછાટથી ઉછળતા જલવાળા મહાસાગરમાં હું બુડે, તેમજ ઘણુ સર્પોના બિલથી ભરેલી વનભૂમીના તલપર પણ સુતે. ૮૭ अनेकश्वापदोच्छिष्टं । पयः पीतं च नैझरं ।। न जानेऽद्यापि दुःखानि । दाता धाता कियंति मे ॥ ८८॥ અર્થ:–વળી અનેક જંગલી પશુઓનું એઠું ઝરણુઓનું જલ પણ પીધું પરંતુ હજુ વિધાતા મને કેટલા દુ:ખ દેશે તે માલુમ પડતું નથી. ૮૮ છે ततः कनकवत्यूचे । किमेवं देव खिद्यसे । न जातु वृणुते लक्ष्मी-जैन निर्वेदभाजनं ॥ ८९ ॥ અથ–ત્યારે કનકવતી બોલી કે હે સ્વામી! આપ આમ ખેદ શામાટે કરે છે ? કેમકે કંટાળેલા મનુષ્યને કેઈપણ સમયે લક્ષ્મી વરતી નથી ! ૮૯ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy