________________
( ૧૮ ) . અર્થ-હવે જાણે તેને પુનર્જન્મ થયો નહિ તેમ તે રાજકુમારના હૃદયમાં તેજ સમયે સર્વ વિદ્યાનો સાર પિતાની મેળે જ પ્રકટ થયે.
अमानं मणिमंत्रादि-महिमानं विभावयन् ॥ दोभ्यां सुरेंद्रमाश्लिष्यो-वाच वाचमिमामसौ ।।७।।
અર્થ મણિમંત્રાદિકના અપાર મહિમાને વિચારતો થકે તે રાજકુમાર બન્ને હાથથી સુરેંદ્રદત્તને આલિંગન કરીને આવી રીતે બાલવા લાગ્યા. ૭ છે.
त्वया तन्मे कृतं भ्रात-पित्रोरपि दुष्करं ॥ ..
ત ટ્રેષ્ઠ I તથા જ્ઞાનાત્મનઃ પુનઃ | ૮ || - અર્થ:–હે ભાઈ! તેં મારાપર એવો (ઉપકાર) કર્યો છે કે જે માતાપિતા પણ કરી શકે નહિ, કેમકે તેઓ તે આ ( બાહ્ય ) શરીરના હેતુ- ભૂત છે અને તેં તો મને જ્ઞાનપી અંતરંગ શરીર આપ્યું છે. ૮
धीमतामपि दुर्बोधं । निर्विवेकं पशोरपि ।। - नारीणामपि हास्याहं । प्रतिबोधयताद्य मां ॥९॥... गलीधुरीणतामधः । सद्दक्त्वं हंसतां द्विकः ॥ कुहूज्योत्स्नात्वमश्मा तु । मणित्वं प्रापितस्त्वया ॥१०॥ युग्मं ।। અર્થ–બુદ્ધિવાનેને પણ દુર્બોધ, પશુથી પણ નિવિવેકી, અને અને સ્ત્રીઓને પણ હાંસીપાત્ર એવા મને પ્રતિબંધીને તે ગલીયા બળદને બળવાન બળદપણને, અંધને સનેત્રપણને, કાગડાને હંસપણને, અમાવાસ્યાને ચાંદનીપણને તથા પત્થરને મણિપણાને પ્રાપ્ત કર્યો છે. જે ૯ કે ૧૦ છે
अहं तवोपकारस्या-ऽनृणः स्यामित्यसंगतं ।। बालचापलतो लोल-जिह्वः किंचिद् ब्रुवे पुनः ॥ ११ ॥
અર્થ:–હું તારા ઉપકારના કરજથી રહિત થઈ શકું એ અસંભવિત છે, તે પણ બાલ્યપણાના ચપલ સ્વભાવથી વાચાલી થઈને કિંચિત કહું છું. આ ૧૧ |
यदा राज्यमहं धास्ये । धुर्यो धुरमिवानसः ॥ त्वं लप्सीष्टास्तदा श्रेष्टि-पदं सारथितामिव ॥ १२ ॥
અર્થ –ગાડીના ઘેસરાને જેમ બળદ તેમ જ્યારે હું રાજ્ય ધારણ કરીશ ત્યારે તું સારથીસરખી શેઠની પદવી પામીશ. ૧૨