SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૧ ) इयं भवतु वा मा वा । किं त्वस्या दर्शनेन नः ॥ दूाध्वश्रमसाफल्य-मासीद्दध्युम्रपा इति ॥ ४० ॥ અર્થ –આ કન્યા ભલે આપણને મળે અથવા ન મળે પરંતુ આના દર્શનથી આપણે દૂર દેશથી આવવાનો શ્રમ સફલ થયો છે, એમ તે રાજાએ માનવા લાગ્યા. ૪૦ છે ततो ज्ञाताखिलक्ष्माप-नामस्थानगुणान्वया ॥ व्याजहार प्रतिहारी । कुमारी मित्युदारवाक् ॥ ४१ ॥ અર્થ પછી સર્વ રાજાઓના નામ સ્થાન ગુણ તથા વંશને જાણનારી વાચાલ પ્રતીહારી તે રાજકુમારીને કહેવા લાગી કે, એકલા रूपसंपञ्जितानंगा । अमी श्राद्ध इव द्विजाः॥ भूपा समुदीताः सर्वे--ऽप्यत्र त्वल्लाभकाम्यया ॥ ४२ ॥ અર્થ:-રૂપની સંપદાથી કામદેવને જીતનાર આ સર્વ રાજાઓ શ્રાદ્ધમાં જેમ બ્રાહ્મણે તેમ અહીં તને મેળવવાની ઈચ્છાથી એકઠા થયા છે. જે કરે છે अमुमेतेषु निःशेष-द्वेषिशाखिदवानलं ॥ मालवेशं महीपालं । महाशालं निभालय ॥ ४३॥ અર્થ:–આ સર્વ રાજાઓમાં સર્વ શાપી વૃક્ષોને બાળવામાં દવાનલ સરખા માળવાના મહાશાલ રાજાને તું જો ? ૪૩ છે. तपनातपतीत्रेण । यत्प्रतापेन पीडिताः ॥ वसंति सततं शीत-च्छाये वैरिनृपा वने ॥ ४४ ॥ અર્થ:-સૂર્યના તાપસરખા જેના તીવ્ર પ્રતાપથી ખેદ પામેલા વૈરી રાજાએ હમેશાં શીતલ છાયાવાળાં વનમાં જઈ રહેલા છે. ૪૪ सच्छाये बंधुरस्कंधे । सत्पत्रे सुमनःप्रिये ॥ बालेऽमुष्मिन् महाशाले । वल्लीवल्लीयसे न किं ॥ ४५ ॥ અર્થ ––ઉત્તમ આકારવાલા ( છાયાવાલા ) મનહર ખભાવાલા ( સ્કધવાલા, ) સંતોનું રક્ષણ કરનારા ( સારાં પત્રો વાલા ) વિદ્વાતેને પ્રિય ( પુષ્પવડે પ્રિય લાગતા) એવા આ મહાવૃક્ષસરખા મહાશાલ રાજપૂતે તું વહ્વીની પેઠે શામાટે વીંટાતી નથી ? : ૫ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy