________________
(૧૭૧ ) प्रणम्य प्रणयेनैनं । निविष्टं विष्टरे नृपः ॥ .. पप्रच्छ कुशलप्रश्न-पूर्वमागमकारणं ॥ ७६ ॥
અર્થ: પ્રેમપૂર્વક નમસ્કાર કરીને જ્યારે તે આસન પર બેઠો ત્યારે રાજાએ કુશલ પૂછવાપૂર્વક તેને આવવાનું કારણ પૂછ્યું. ૭૬ |
कुशलः कुशलोदंत-मुदित्वा मंत्रिपुंगवः ॥ एवं निवेदयामास । कार्यतत्वं महीभुजः ॥ ७७ ॥
અર્થ–ત્યારે તે ચતુર મંત્રી કુશલ સમાચાર કહીને નીચે મુજબ પિતાના રાજાનું કાર્ય કહેવા લાગ્યો. તે હ૭ |
पुन्नाग नागकन्येव । भुवमुद्भिद्य निर्गता ।। 1. શ્રીશ્રીનગરીમન્તઃ શ્રીસ્વામિનાર વન | ૭૮ | ' અર્થ:–હે ઉત્તમ પુરૂષ! પૃથ્વી ખેદીને નિકળેલ જાણે નાગકન્યા હેય નહિ તેમ અમારા શ્રીપુરનગરના સ્વામી શ્રીષેણ રાજાની એક કન્યા છે. જે ૭૮ છે
नाम्ना कनकवत्यस्ति । कनकातिरद्भुता ॥ मांगल्यदीपिकेवास्त-तमः कल्याणकारणं ॥ ७९ ॥
અર્થ:–તેણનું નામ કનકવતી છે, તથા નષ્ટ કરેલ છે અજ્ઞાનરૂપી અંધકાર જેણુએ અને જાણે કલ્યાણના કારણરૂપ મંગલદીવી હેયે નહિ તેવી અદ્ભુત સુવર્ણ સરખી કાંતિવાની છે. ૭૯ છે
कलाविलासिनीकेलि-वसतिः श्रुतपारगा। अनाहार्यमलंकारं । वपुषः सापुषद्वयः ।। ८० ॥
અર્થ -કલારૂપી સ્ત્રીઓને કીડા કરવાના ઘરરખી તથા શાશ્વોના પારને પહોંચેલી એવી તે શરીરની અનુપમ આયુષણસરખી લાયક ઉમરને પહોંચેલી છે. જે ૮૦ છે
तन्वाना शारदी शोभा । लीलालसपदान्यदा ॥ इंसीबाब्ज पितुः क्रोडं । सदासरसि साऽभजत् ॥ ८॥
અથ: શરદઋતુની શોભાને વિસ્તારતી એવી તે કન્યા એક દિવસે લીલાપૂર્વક ધીમાં પગલાં મુક્તીથકી હંસી જેમ કમલપર તેમ સભારૂપી તળાવમાં બેઠેલા પોતાના પિતાના ખોળામાં આવી બેઠી.
खनीव रूपरत्नस्य । मंजूषेव गुणश्रियः ॥ चक्रे जामातचिंता । चेतो दृष्टापि सा पितुः ॥ ८२॥